એક પાર્ટીમાં
.
.
પત્ની વેઇટરને: પેલી સુંદર છોકરી ક્યાં ગઇ જે ડ્રીન્ક સર્વ કરતી હતી?
.
.
વેઇટર: કેમ, તમને ડ્રીન્ક જોઇએ છે મેડમ, હું તમારા માટે લઇ આવું છું….
.
.
.
પત્ની: ના એક્ચ્યુલી હું મારા પતિને શોધુ છું..
True Fragrance of Saurashtra