Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક સુપરમાર્કેટમાં સુદર મહિલા શોપિંગ કરી રહી હતી. એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યં

”મારી વાઇફ ખોવાઇ ગઇ છે. શું હું તમારી સાથે થોડી વાર માટે વાત કરી શકું ?”

મહિલા થોડી ગુંચવાઇ ગઇ, “તમે મારી સાથે શા માટે વાત કરવા માગો છો?” તેણે પૂછ્યું.

“કારણ કે હું જ્યારે પણ તમારા જેવી સુંદર સ્ત્રીઓ સાથે વાત કરું છું, મારી પત્ની ગમે ત્યાંથી પ્રગટ થઇ જાય છે.”