મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક વ્યક્તિ લાઇબ્રેરીમાં જઇને ‘આત્મહત્યા કેવી રીતે કરવી’ પુસ્તકની માગણી કરે છે.
.
.
.
.
.
.
.
.
.
.
લાઇબ્રેરીયને કહ્યું, ”ચાલ નીકળ અહીં થી, મને ખબર છે તું પુસ્તક પાછુ નહી લાવે..”