હિન્દ કી રાજપુતાનિયા થી…

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં

Hind Ki Rajputaniya Thi Lyrics

રંગમહેલ મેં બાનીયા બોત રહે,
એક બોલ સુને નહિ બાનીયાં કા;
દરબાર મેં ગુનીકા નાચ નચે,
નહિ તાન દેખે ગુન્કાનીયા કા ;
નરનાર પ્રજા મિલી પાવ નમે,
નહિ પાવ પોસરાય ઠાનીયા કા ;
જગ જિનકા જીવન પાઠ પઢે ,
સોઈ જીવન રાજપુતાનીયા કા.

વ્યભિચાર કરે દરબાર કદી,
ઘર બહાર કરી ધમકાવતી થી ;
ફિટકાર સુનાવતી જીંદગી મેં ,
ફિર નાથ કહી ના બુલાવતી થી ;
પતિ ઝારકો આપ રીઝાવતી ના ,
જગતારક રામ રીઝાવતી થી ,
ઐસા પાવન જીવન થા જિનકા ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી .

અરી ફોઝ ચડે રણહાક પડે,
રાજપૂત ચડે રાજધાનીયા કા ;
તલવાર વડે સન્મુખ લડે,
કે તે શીશ દળેય જુવાનીયા કા ;
રણપુત મરે, મુખ ગાન કરે ,
પય થાન ભરે અભીમાંનીયા કા ;
બેટા જુદ્ધ તજે , સુની પ્રાણ તજે ,
સોઈ જીવન રાજપુતાનીયા કા .

રણ તાત મરે સુત ભ્રાત મરે ,
નિજ નાથ મરે , નહિ રોવતી થી ;
સબ ઘાયલ ફોજકો એક કરી,
તરવાર ધરી રણ ઝૂઝતી થી ;
સમશેર ઝડી શિર ઝીલતી થી ,
અરી ફોજ કા પાવ હટતી થી
કવિ વૃંદ કો ગીત ગવાવતી થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી .

નિજ પુત સોતે બાલ પાલને મેં ,
રઘુનાથ કે ગાયન ગવતી થી ;
કહી જ્ઞાન ગીતા સમજાવતી થી ,
ભય મોત કા સાથ ભુલાવતી થી :

તલવાર ધરી કર ઝુઝ્ને કા ,
રણ દાવ કા પાઠ પઠવતી થી ,
ઘર અંબિકા થી , રણ કાલિકા થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી.

અભિયાગત દ્વાર પે દેખતી વે ,
નિજ પુત સમાન જીમાવતી થી ,
સન્માન કરી ફિર દાન કરી ,
ચિત લોભ કા લંચન માનતી થી ;
અપમાન્તી થી મનમોહ બડા ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી .

નુપ તાજ મેં જીનકી લાજ બડી ,
રાજકાજ મેં ધ્યાન લગાવતી થી;
પ્રજા સુખ રહે , નવ ભૂખ રહે ,
ઐસા બોલ સદા ફરમાવતી થી ;
સબ રૈયત કી ફરિયાદ સુની ,
ફરિયાદ કી દાદ દીલાવતી થી ;
નિજ રીત કે ગીત ગુન્જાવતી થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી .

રણ કાજ બળે રાજપૂત ચડે ,
ઔર દ્વાર ખડે મન સોચતી થી ;
મેરા મોહ બડા ઈસી કાજ ખડા,
ફિર શીશ દડા જીમી કાટતી થી ;
મન શેશ લટા સમ કેશ પટા,
પતિ દેવકો હાર પેનાવતી થી ;
જમદુતની થી , અબધુતની થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી .

પતિ દેવ કે તાતકો માતકો તો ,
નિજ માતપિતા મમ માનતી થી ;
છોટે ભ્રાત કે હિત કી માત સમી ,
પિતરાયો કો પંખ મેં રાખતી થી ;
દાસી દાસ પે માત કા રોફ રાખે ,
ઉસે ઘાત કી બાત ન દાખતી થી ;
નહિ ભોગની થી , જગ્જોગની થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી .

આજ વીર કી , ધીર કી ખોટ પડી ,
પડી ખોટ ઉદારાન દાનીયા કી ;
પ્રજાપાલ દયાલ કી ખોટ પડી ,
પડી ખોટ દીસે મતિવાનયા કી;
ગીતા જ્ઞાન કી, ધ્યાન કી ખોટ પડી ,
પડી ખોટ મહા રાજધાનીયા કી ;
સબ ખોટ કા કારન “કાગ ” કહે ,
પડી ખોટ વે “રાજપુતાનીયા કી “.!!

દુલા ભાયા કાગ

હિન્દ કી રાજપુતાનીયા થી..!!

 

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના, શૌર્ય ગીત Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું 2)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
3)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ 4)    આજ વૃંદાવન આનંદસાગર
5)    ઊઠો 6)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
7)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે 8)    ઝીલવો જ હોય તો રસ
9)    શ્રી ઉમિયા માતાની છડી 10)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
11)    ખમા ! ખમા ! લખ વાર 12)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા
13)    વિદાય 14)    આજ મારાં નયણાં સફળ થયાં
15)    રામ સભામાં અમે 16)    હાં રે દાણ માંગે
17)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ 18)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ
19)    ચાલ રમીએ સહિ 20)    પદમાવતીના જયદેવ સ્વામી
21)    કળજુગ આવ્યો હવે કારમો 22)    ઝારાનું મયદાને જંગ
23)    કળજુગમાં જતિ સતી 24)    સૂના સમદરની પાળે
25)    જુગતીને તમે જાણી લેજો 26)    કાનજી તારી મા કહેશે
27)    ગિરિ તળેટી ને કુંડ દામોદર 28)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
29)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી 30)    સૂર્ય વંદના
31)    વાગે ભડાકા ભારી ભજનના 32)    કાળધર્મ ને સ્વભાવને જીતવો
33)    હાલાજીતારા હાથ વખાણું 34)    હાલાજી મેરામણજી અજાણી
35)    ધ્યાન ધર 36)    કોઈનો લાડકવાયો
37)    નાગર નંદજીના લાલ 38)    મોરલી કે રાધા?
39)    જીવન અંજલી થાજો 40)    ભાગું તો મારી ભોમકા લાજે
41)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 42)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
43)    વા વાયા ને વાદળ ઊમટ્યાં 44)    અંજનીનો જાયો શ્રી હનુમાન
45)    મહાકાવ્ય 46)    શિવતાંડવ સ્ત્રોત્રમ
47)    જલારામ બાપાનું ભજન 48)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા
49)    રાજિયાના સોરઠા 50)    શ્રી ઉમિયા માતાની આરતી
51)    શ્રી જલારામ બાવની 52)    મરદ કસુંબલ રંગ ચડે
53)    શ્રી હનુમાન ચાલીસા 54)    કસુંબીનો રંગ
55)    રાંગમા ઘોડી શોભતી 56)    તલવારનો વારસદાર
57)    નવ કહેજો! 58)    વીર જતીન્દ્રનાં સંભારણા
59)    છેલ્લી પ્રાર્થના 60)    ભીરુ
61)    મોતનાં કંકુ-ઘોળણ 62)    તરુણોનું મનોરાજ્ય
63)    ઝંખના 64)    એકબીજાને જીતશું રે ભાઈ
65)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 66)    વટ રાખવો પડે
67)    ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે 68)    હું સોરઠી કાઠી
69)    ઝૂલણા છંદ 70)    ક્ષત્રિય, તારો પડકાર
71)    પૃથ્વી થી સૂર્ય નું અંતર 72)    કાઠી ભડ કહેવાય
73)    સંત સાહિત્યમાં પ્રખ્યાત 74)    દેવાયત પંડિતની આગમવાણી
75)    ધૂપ ને રે ધુંવાડે -આરતી 76)    પ્રેમ કટારી -ભજન
77)    પાપ તારું પરકાશ જાડેજા 78)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
79)    હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે 80)    સુખદુઃખ મનમાં ન આણીએ
81)    સમરને શ્રી હરિ 82)    વૈષ્ણવ જન તો
83)    વારી જાઉં રે સુંદર શ્યામ 84)    વહાલા મારા
85)    રુમઝુમ રુમઝુમ 86)    રાત રહે જાહરે પાછલી
87)    મેહુલો ગાજે ને માધવ નાચે 88)    માલણ લાવે મોગરો રે
89)    મારી હૂંડી સ્વીકારો મહારાજ 90)    ભોળી રે ભરવાડણ
91)    ભૂતળ ભક્તિ પદારથ 92)    બાપજી પાપ મેં કવણ કીધાં
93)    પ્રેમરસ પાને 94)    પ્રાતઃ હવું પ્રાણપતિ
95)    પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા 96)    પાછલી રાતના નાથ
97)    પઢો રે પોપટ રાજા 98)    નિરખને ગગનમાં કોણ
99)    નારાયણનું નામ જ લેતાં 100)    નાનું સરખું ગોકુળિયું