આહીર જ્ઞાતિ ઈતિહાસ

Chel Chabilo Gujarati

History of Ahir Cast
આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના વિભિન્ન ભાગો પરના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને Scythians (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહિરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. કિસાનોં ઔર કિસાન થે. આહિર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગાયના પાલક તેમ જ ગોવાળો છે.

આહિરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે. આહીર જાતિના લોકો પારંપરિક રૂપે ગોપાલકો અને ખેડૂતો છે. ગાયો પાળવામાં એમનો વિશેષ ફાળો રહ્યો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે. તેઓ પશ્ચિમી ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં જ જોવા મળે છે તેમ નથી, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ ઔર બિહાર, નેપાલમાં પણ જોવા મળે છે. આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મૌજૂદ છે, આહિરોનો જાટ સાથે ગોત્ર સંબંધ નજીકનો જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે.

ગુજરાત મા આહીર મુ્ખ્ય જ્ઞાતિઓમા ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,
૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મસોયા કહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા

“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર,
લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ.
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર,
સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના એંધાણ.
મુખ થી જુઠુ કોઈ દી બોલે નહી ને નીરખે નહી પર નાર,
આતો રાજા નુ પણ રક્ષણ કરે ઈ છે આહિર ના એંધાણ.“

આ ઉપરાંત આહિર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો નીચે મુજબ છે.
કુવાડ, ક્લ્સરિયા, કાછિયા, છોટાળા, હડિયા, ડોલર, જાલન્ધ્રા, વાણિયા, શ્યારા, ભડક, પરડવા, જિન્જાલા, નકુમ, સિંઘવ, ઢોલા, કાછડ, નાગ્રેચા, મોર, ગુર્જર, મેતા, ખાટરીયા, જલુ, ઘોયલ, ભાદરકા, બાળા (બોરિચા), ગરચર (બોરિચા), ખાદા (બોરિચા), સોરઠીયા, બોરિચા, માલશતર, વાઘમશી, કાતરીયા, બલદાનિયા, મેશુરાની, કાપદી, ચોટારા, બાભણિયા, મિયાત્રા, સોલંકી, બારડ, પટાટ, ચંદેરા, જોટવા, રામ (આહિર અટક), ભાટુ, કામળીયા, રાવલીયા, નાઘેરા, કસોટ, લાવડિયા, કુવાડીયા, નંદાણીયા, વાળા, બાંધીયા, બામરોટિયા, પાંપણીયા, ચાવડા, ઢિલા, વરચંદ, માંતા, ઉદરીયા, ડાંગર, છાંગા, મણવર, જાળોંધરા, ખમળ, ગાગલ, મકવાણા, શિયાર, જાટીયા, જરૂ, મંઢ, ખીમાણીયા, છૈયા, બોરીચા, કાનગડ, હુંબલ, મૈયડ, ડવ, કારેથા, જાટીયા, બારીયા, જીંજાળા, પિઠીયા, ડેર, વારોતરીયા, બોદર, પંપાણિયા, કંડૉરીયા, ભેડા, કરમુર, આંબલીયા, ડોડીયા, બડાય, છાત્રોડ્યા, સિસોદીયા, લાખણૉત્રા, વાઢિયા, ભેટારીયા, પાનેરા, બેરા, વછરા, મારૂ, ભમ્મર, રાઠોડ, ઝાલા, સુવા, ડાંગર, ચાવડા, ધ્રાંગા, દેવ.

આ ઉપરાંત કોઈ અટક રહી જાતી હોય તો જણાવવા વિનંતી…

જય મુરલીધર

Posted in ઈતિહાસ Tagged with: ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    રાણપુરની સતીઓ
5)    ઝાલાવાડ ની ખાનદાની 6)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
7)    મુળુ માણેક અને પાંચ પાળિયા 8)    વીર મોખડાજી ગોહિલ
9)    જગાવાળા અને સંગ્રામસિંહ 10)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે!
11)    महर्षि कणाद 12)    જોગીદાસ ખુમાણની આબરૂ
13)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક 14)    મોટપ
15)    ગોહિલવાડ 16)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
17)    લીરબાઈ 18)    રબારી જાતિનો ઇતિહાસ
19)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 20)    કલાપી તીર્થ સંગ્રહાલય
21)    વાંકાનેર 22)    ભા’ કુંભાજી – ગોંડલ
23)    બારાડી – લીલી નાઘેર પંથક 24)    ભૂપત બહારવટિયો
25)    બ્રહ્મભટ્ટ બારોટ 26)    ગોરખનાથ જન્મકથા
27)    મહેમાનગતિ 28)    હૈયા કેરાં હેતની સરવાણી
29)    આરઝી હકૂમત 30)    ઘેડ પંથક
31)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 32)    બારોટો ની વહી -ચોપડા
33)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 34)    ગોરખનાથ
35)    ડુબી ગયેલ દ્વારકા 36)    સર પ્રભાશંકર પટ્ટણી
37)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 38)    લોકમેળાની ગઈકાલ અને આજ
39)    ઓખા બંદર 40)    વિર ચાંપરાજ વાળા
41)    જનેતાના દૂધમાં ભાગ 42)    જુનાગઢને જાણો
43)    કથાનિધિ ગિરનાર 44)    સતી રાણકદેવી
45)    કહેવતો એટલે સત્યનો નીચોડ 46)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
47)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 48)    જેસોજી-વેજોજી
49)    જનની જણ તો ભક્ત જણ જે 50)    જોગીદાસ ખુમાણ
51)    સત નો આધાર -સતાધાર 52)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
53)    હાલાજી મેરામણજી અજાણી 54)    મોડ૫૨નો કિલ્લો
55)    દેપાળદે 56)    આનું નામ તે ધણી
57)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 58)    રા’ખેંગાર વાવ જુનાગઢ
59)    જાંબુર ગીર 60)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
61)    મુક્તાનંદ સ્વામી 62)    ઘોડાખરા હિંદુ પીર
63)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 64)    ગિરનાર
65)    ત્રાગા ના પાળીયા 66)    નાથા ભાભા મોઢવાડિયા
67)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 68)    ગિરનાર
69)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 70)    વિર દેવાયત બોદર
71)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 72)    મેર જ્ઞાતિ
73)    માધવપુર ઘેડ 74)    અણનમ માથા
75)    કલાપી 76)    મહાભારત
77)    ચાલો તરણેતરના મેળે 78)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
79)    તુલસીશ્યામ 80)    મણી(વાઘ) મંદિર -મોરબી
81)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 82)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ
83)    સોમનાથ મંદિર 84)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
85)    જલા સો અલ્લા 86)    હમીરજી ગોહિલની વાત
87)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ 88)    કનકાઇ માતાજી -ગીર
89)    મોંઘામૂલો માનવી -મેઘાણી 90)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
91)    શહીદો ને કોટી કોટી વંદન 92)    લાઠી-તલવાર દાવ
93)    રાજકોટ અને લાઠી 94)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી
95)    રા’ ના રખોપા કરનાર 96)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms
97)    23 માર્ચ, શહીદ દિવસ 98)    વીર માંગડા વાળો
99)    મોજીલા મામા 100)    કાઠી અને કાઠીયાવાડ
0 comments on “આહીર જ્ઞાતિ ઈતિહાસ
1 Pings/Trackbacks for "આહીર જ્ઞાતિ ઈતિહાસ"
  1. […] આહિર જ્ઞાતિ નો ઈતિહાસ […]