કવિતા -કવિ દાદ

શિખરો જ્યાં સર કરો ,
ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
એમને એમ ના ખોડી શકો .
ડરાવી ધમકાવી ઈન્સાનના ,
બે હાથને જોડવી શકો .
પણ ઓલા કેસરીના પંજાને ,
તમે એમ ના જોડવી શકો
કહે  દાદ  આભમાંથી  ખરે  ,
એને  છીપમાં  જીલી  શકો
પણ  ઓલ્યું  આંખમાંથી ખરે ,
એને એમ ના જીલી શકો .

– કવિ દાદ

Kavi Dad Bapu Photo Gallery

Save

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with:

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કાઠીયાવાડી છે
3)    ઊઠો 4)    ભોમિયા વિના મારે
5)    વિદાય 6)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
7)    સૂના સમદરની પાળે 8)    આરઝી હકૂમત
9)    ગોંડલનું રાજગીત 10)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
11)    ઉઘાડી રાખજો બારી 12)    દીકરો મારો લાડકવાયો
13)    સ્વતંત્રતાની મીઠાશ 14)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
15)    મારે ઘેર આવજે બે’ની 16)    કોઈનો લાડકવાયો
17)    જય જય ગરવી ગુજરાત 18)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ
19)    ભાગું તો મારી ભોમકા લાજે 20)    કેસર કેરી
21)    મા મને કોઈ દી સાંભરે નઇ 22)    રૂપાળું ગામડું
23)    નદી રૂપાળી નખરાળી 24)    મારા કેસરભીના કંથ
25)    ગિરનાર સાદ પાડે 26)    વારતા રે વારતા
27)    મહાજાતિ ગુજરાતી 28)    કસુંબીનો રંગ
29)    નવ કહેજો! 30)    વીર જતીન્દ્રનાં સંભારણા
31)    બૂરા ક્યા? 32)    છેલ છબીલો ગુજરાતી
33)    છેલ્લી પ્રાર્થના 34)    યજ્ઞ-ધૂપ
35)    ભીરુ 36)    મોતનાં કંકુ-ઘોળણ
37)    તરુણોનું મનોરાજ્ય 38)    ઝંખના
39)    કાલ જાગે 40)    કવિ તને કેમ ગમે
41)    હાલોને જાયેં સોનુંરે વીણવા 42)    ગામડાનો ગુણાકાર
43)    અમરલોકથી આવ્ય અમારા શાયર 44)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ
45)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત? 46)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
47)    જનનીની જોડ સખી! 48)    અમે અમદાવાદી
49)    શિવાજીનું હાલરડું 50)    તમે મારાં દેવનાં દીધેલ છો
51)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 52)    હાં…હાં હાલાં -હાલરડું