Laddo Making Machine in Bagdana - Bapa Sitaram બગદાણામાં લાડુ બનાવવાનું મશીન
મંદિરો - યાત્રા ધામ

Ladoo Making Machine in Bagdana – Bapa Sitaram (બગદાણામાં લાડુ બનાવવાનું મશીન )

બગદાણામાં લાડુ બનાવવાનું મશીન

સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ,
સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે,
મોટા ભાગના આ અન્નક્ષેત્રો કોઈ ને કોઈ સંત ની ભૂમિ છે કે જ્યાં એમને તપ કાર્ય છે, આજે પણ આ અન્નક્ષેત્રો અવિરત ચાલે છે,
આમાંનું એક એટલે બગદાણા
સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું બગદાણા, કે જ્યાં આજે પણ અન્નક્ષેત્ર ચાલે છે
હમણાંજ આ અન્નક્ષેત્ર માં લાડુ બનાવવવાનું મશીન આવી ચૂક્યું છે
અહીંયા સેવા આપતા ભક્તો ને ઓછી મેહનત થી વધારે લાડુ બનીજાય એવું મશીન આ અન્નક્ષેત્રના ટ્રસ્ટમાં આવી ચૂક્યું છે

જય બજરંગદાસ
બાપા સીતારામ

જય સૌરાષ્ટ્ર
જય કાઠીયાવાડ
જય માં ભોમ