લાલ બહાદુર શાસ્ત્રી જયંતી

Lal Bahadur Shastri

મિત્રો આજના દિવસે આપડે એક એવી હસ્તી ની વાત કરવી છે કે જેમનો જન્મ આજના શુભ દિવસે થયો હતો અને એ વ્યક્તિ એટલે ભારતીય રાજકારણ નું સુવર્ણ તિલક…

જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આપણા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું કદ ભલે નાનું હતું પણ તેમની અગમચેતી વિશાળ હતી. દોઢ વર્ષનાં ટૂંકા ગાળા દરમિયાન એમણે દેશના રક્ષણ અને દેશની ખેતી અને ખેડૂતને ગૌરવ આપ્યું. દેશની ગરીબ પ્રજાને સહાનુભૂતિ આપવા દેશના દરેક નાગરિકને અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવા હાકલ કરી હતી.

આજ નો દિવસ આમ તો “ગાંધી જયંતી” ના નામથી પ્રચલિત છે, આજે બધા લોકો ગાંધીજી ની જન્મ જયંતી ઉજવશે, ફેસબુક પર ફોટો મુકશે પોસ્ટ પણ કરશે, પણ કેટલા ને ખબર છે કે આજે લાલ બહાદુર શાસ્ત્રી ની પણ જન્મ જયંતી છે???

Posted in તેહવારો

આ પણ વાંચો...

1)    પાલણપીરનો મેળો 2)    અષાઢી બીજ
3)    વિજય દિવસ 4)    14 સપ્ટેમ્બર –હિન્દી દિન
5)    શિક્ષક દિવસ 6)    જન્માષ્ટમી
7)    ભારતીય ધ્વજ સંહિતા – Flag code of India 8)    રક્ષાબંધન -બળેવ
9)    મારે ઘેર આવજે બે’ની 10)    ચાલો તરણેતરના મેળે
11)    કારગીલ વિજય દિવસ 12)    જીત્યો આજે આપણો ગુજરાતી
13)    Celebrating 3rd Anniversary of Kathiyawadi Khamir 14)    ગુજરાત સ્થાપના દિવસ
15)    હનુમાન જયંતી 16)    અંજનીનો જાયો શ્રી હનુમાન
17)    રામ નવમી -ચૈત્ર શુક્લ નવમી 18)    23 માર્ચ, શહીદ દિવસ
19)    રંગો ની આરાધનાનો તેહવાર -ધૂળેટી 20)    હોળી
21)    મહાશિવરાત્રી 22)    મહાશિવરાત્રીનો મેળો
23)    વિશ્વ માતૃભાષા દિવસ 24)    આહલાદક અને મોહક ગીરનાર
25)    ગોરક્ષા – આપણું પરમ કર્તવ્ય 26)    સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા
27)    ૬૫મો પ્રજાસત્તાક દિન 28)    મકરસંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ