નાગેશ્વર જ્યોતિર્લિંગ

દ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

કથા:
શિવ પુરાણ એ ભગવાન શંકરના ભક્તોનો પવિત્ર ગ્રંથ છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર એ દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવાકે કામ્યકવન,દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.

શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુક નામના રાક્ષસે દારુકવન શહેરમાં બંદી બનાવી રાખ્યા હતા. આ શહેર સર્પોનું શહેર હતું અને દારુક તેમનો રાજા હતો. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં. મરતાં પહેલાં તે રાક્ષસની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.

સૌજન્ય: વિકિપીડિયા

Nageshvara Jyotirlinga is one of the 12 Jyotirlinga shrines mentioned in the Shiva Purana. Nageshvara is believed to be the first such shrine.

statue-661336_1920

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: , , , ,

આ પણ વાંચો...

1)    ભાલકા તીર્થ 2)    પાલણપીરનો મેળો
3)    વારાહી માતા મંદિર (હઠીલા) 4)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
5)    નકલંક ઘામ -તોરણીયા 6)    ભુરખીયા હનુમાન મંદિર
7)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 8)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
9)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક 10)    તરણેશ્વર મહાદેવ -તરણેતર
11)    લીરબાઈ 12)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
13)    ગોરખનાથ જન્મકથા 14)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
15)    દ્વારિકાધીશ મંદિર 16)    ડુબી ગયેલ દ્વારકા
17)    લોકમેળાની ગઈકાલ અને આજ 18)    કથાનિધિ ગિરનાર
19)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ) 20)    સત નો આધાર -સતાધાર
21)    સતી રાણકદેવી ના થાપા 22)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
23)    બાપા સીતારામ 24)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
25)    ઘોડાખરા હિંદુ પીર 26)    ગિરનાર
27)    ગિરનાર 28)    Somnath Beach Development
29)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી 30)    તુલસીશ્યામ
31)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 32)    શ્રી હરી મંદિર પોરબંદર
33)    સોમનાથ મંદિર 34)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
35)    કનકાઇ માતાજી -ગીર 36)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
37)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર 38)    બજરંગદાસ બાપા
39)    શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા 40)    સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ
41)    ખોડિયાર મંદિર -રાજપરા 42)    વિશ્વંભરીધામ લીલાપુર
43)    જય માં હિંગળાજ 44)    વીર માંગડા વાળો
45)    મોજીલા મામા 46)    શ્રી બાલાજી હનુમાનજી મહારાજ -રાજકોટ
47)    મહાશિવરાત્રીનો મેળો 48)    લંબે હનુમાન -જુનાગઢ
49)    મુળ દ્વારકા 50)    આવો સોમનાથ દરિયા-કાંઠે
51)    આઇ ચાંપબાઇ 52)    શનિદેવનું જન્મસ્થાન
53)    સતાધાર 54)    બાલા હનુમાન -જામનગર
55)    ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર 56)    સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ
57)    દાદા ખાચરનો દરબાર -ગઢપુર 58)    જય દ્વારિકાધીશ
59)    સુદામાપુરી -પોરબંદર 60)    ખોડિયાર મંદિર – ગળધરા
61)    માંડવરાયજી મંદિર 62)    કણકણમાં કોતરણીનો કસબ
63)    દામોદર મંદિર જુનાગઢ 64)    બાલાજી હનુમાન જેતપુર
65)    મણિમય શિવમંદિર 66)    સ્વામીનારાયણ મંદિર -ગોંડલ
67)    કારૂંભા ડુંગર 68)    શ્રી ધંધોસણ તપોતિર્થ
69)    રાંદલ માતા મંદિર – દડવા 70)    શ્રી કષ્ટભંજન દેવ -સાળંગપુર
71)    દ્વારિકા નગરી પરિચય 72)    ખોડિયાર મંદિર – માટેલ
73)    ઘેલા સોમનાથ 74)    શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા
75)    બલાડમાતા -ભેરાઇ 76)    પાંડવ કુંડ – બાબરા
77)    Trains to Somnath 78)    સોમનાથ પ્રભાસ-પાટણ
79)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન 80)    શ્રી સિહોરી માતાજી નું મંદિર
81)    માળનાથ મહાદેવ -ભાવનગર 82)    રોકડીયા હનુમાન -પોરબંદર
83)    આશાપુરા માતાજી -ગોંડલ 84)    શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર
85)    ત્રિવેણી ઘાટ 86)    શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા
87)    રુકમણી દેવી મંદિર -દ્વારિકા 88)    ખીજડા મંદિર -જામનગર
89)    ચામુંડાધામ -ભેસાણ 90)    સો વાર કાશી એક વાર પ્રાચી
91)    અક્ષરવાડી -જુનાગઢ 92)    અંબાજી માતા મંદિર -ગીરનાર
93)    ગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર 94)    દામોદર કુંડ -જુનાગઢ
95)    માં ચામુંડા મંદિર -ચોટીલા 96)    દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ
97)    જય શ્રી ગુરુ દતાત્રેય 98)    રણુજા રામદેવપીરનુ મંદિર
99)    ઇતિહાસની મહત્વની તવારિખ 100)    ભોજા ભગત