ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ

Shri Shitla Mataji Temple Kalavad Rajkotઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા માતાજીનું મંદિર બંધાવેલ હતું. શીતળા માતાજીના મંદિર ઉપર મુસ્લીમ બાદશાહે આક્રમણ કરતા કાલાવાડના એક મુસ્લીમે તેની રક્ષા કરતા જામનગરના રાજાએ આ મંદિરની સેવાપુજાનો હક્ક બ્રાહ્મણ, સાધુ ઉપરાંત આ મુસ્લીમને તાંબાના પતરે લખી આપતા હાલમાં તેના વારસદાર કરીમશા એમ. બાનવા શીતળામાતાજીની પુજાનો ત્રીજો ભાગ ભોગવી રહેલા છે.

જય શ્રી શીતળા માતાજી

PHOTO GALLERY: Shri Shitla Mataji Temple KALAVAD