દુહા-છંદ

શૂરા બોલ્યા ના ફરે

વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર

“શૂરા” બોલ્યા ના ફરે,

ભલે પછીમ્મ ઉગે સૂર

અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..