Surya Namaskar
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સૂર્ય વંદના

હે સુર્ય ઉદય પામો, ઉદય પામો! મારે માટે પ્રતાપી તેજથી ઉદયપામો, જેને હું નજરે નિહાળું છુ,
અને નથી નિહાળતો, તે સર્વ પ્રત્યે મને સુમતી પ્રદાનકરો.” (અથર્વવેદ)