Tag: અમરેલી

અમરેલી જિલ્‍લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ જોડાયેલી છે, જેમાં મહુવા માં રહેતા એક વ્યક્તિ ના સ્વપ્ન માં માતાજી એ આવી અને પોતાની

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ: ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું .. કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો; અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો..!! ઉપરનો દુહો વાંચીને હસતા નહિ કે એને સામાન્ય જોડકણું ધારી લઇને આડી નજર ફેરવી જતા નહિ. સામાન્ય લાગતા આ દુહામા જનસમાજે તે તે સ્થાનની વિશિષ્ટ

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે. ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે

Muktanand Swami Amreli શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર,સત્સંગ ઈમારતનો ભોમ,જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સ્વામીનો જન્મ સવંત 1814 પોષ વદી સાતમના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો.બાળપણનું નામ મુકુંદદાસ હતુ.અમરેલી

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેન જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં

૨૭-૧૧-૧૯૪૦ થી ૧૭-૦૫-૨૦૦૬ (અમરેલી) રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું

આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ ૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ