Farmer with Bull Cart
ઈતિહાસ ઉદારતાની વાતો

દિલાવરી

નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ આવ્યું?’ અંદરથી એક રૂઆબદાર અવાજ આવ્યો. ‘બાપુ, કવિરાજ ગગુભાનું સનાળી ગામ છે !’ ‘તો પછી ગગુભાને સમાચાર આપો, નહિતર તેમનો ઠપકો સંભાળવો પડશે- ઘેર આવ્યા વગર […]

Ahir Old Men Group
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

પાંડવ કુંડ – બાબરા

બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ “પાંડવકુંડ” તરીકે ઓળખાય છે. અહીં નીલકંઠ મહાદેવનું મંદિર ૫ણ છે, જે લોકઆસ્‍થાનું કેન્‍દ્ર છે.

Indian Post Card
શહેરો અને ગામડાઓ

ગાધકડા ગામ

જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં દટાઈને સમાધી લીધી હતી. 4 ભવ્ય દરવાજા અને ટેકરી પર વસેલું ઐતિહાસિક ગામ જ્યાં 18 વરણની વસ્તી સૌ સંપીને રહે, એક સમયે કહેવાતું ગામ ગાધકડા સાત ખોરડા, નહિ શંખ […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ ઉદારતાની વાતો

લાઠીના પ્રજાવત્સલ યુવરાજ

લાઠી ગામનો દરબારગઢ, ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી લીંપાઈ ગયો. ઘણાં દિવસના ઉઘાડ પછી હૈયાનેહરખાવે તેવો ઉજાસ પથરાયો છે. ગઢ સાથે ગામમાં અને સીમમાં તેની અસર વર્તાઈ રહી છે. લોકોના મન અને તન પર રૂડપનાં તેજ પથરાયાં છે. બસ, હવે તો કુદરતની લીલી મહેરના લીધે એક-બે દિવસમાં વાવણી થશે! ગામની ગાગડિયો નદી ડેકા દેવા લાગી હતી. […]

Pan Nalin
કલાકારો અને હસ્તીઓ

અમરેલી થી હોલીવુડ

અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા. અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં […]