Umiya Mata
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શ્રી ઉમિયા માતાની છડી

સોનેરી છડી,રૂપેકી મશાલ,જરિયાન કી જામવાળી,ચાચરના ચોક વાળી,ગબ્બરના ગોખવાળી, પાવાગઢના પહાડ વાળી,માર્કડ મુની ની પુજેલી, સુર્ય ચંદ્રની સંભાળ લેનાર,સપ્તદીપની સપ્ત ચંડિકાનવખંડ નારાયણી નવદુર્ગા,અંબા ઈશ્વરી ભોળી ભવાની,તેત્રીસ કરોડ દેવોની દેવી,ચૌદ ભુવનેશ્વરી,રિદ્ધિ સિધ્ધીની દાતા,વૈષ્ણોદેવી મા જગદંબા ,એવી કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયામાને ઘણી ખમ્મા , ઘણી ખમ્મા…

Umiya Mata
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શ્રી ઉમિયા માતાની સ્તુતિ

સ્થળ સ્થળ મહીં તુજ વાસ હો,પળ પળ સદા મા જાગતી, દિન રત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી (૨) મુજ કષ્ટ કાપી ભક્તના ણે સાચવે તારા ગણી, શ્રી મત અંબે આદ્ય શક્તિ પતિત પવન ઈશ્વરી (૨) જગ મોહના વંટોળમાં હું ભાન ભૂલ્યો ભૂલથી, દુખો બધા મુજ ટાળજે મા એજ એ ત્રિશૂળથી (૨) સદજ્ઞાન ભક્તિ ભાવના […]

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શ્રી ઉમિયા માતાની આરતી

ઉમિયા દુઃખ હરે,મા ઉમિયા દુઃખ હરે, આવ્યા શરણ તમારે (૨) બાળક દ્વાર પરે,મા ઉમિયા દુઃખ હરે… તુ અંબા તુ તુળજા, તુ બહુચરવાળી (૨) તુ ભુવનેશ્વરી માઈ (૨) જાય વિજયા કાળી, મા ઉમિયા દુઃખ હરે… તુ લક્ષ્મી સાવિત્રી.તુ રાધે સીતા (૨) તુ ગંગા ગાયત્રી (૨) તુ ગૌરી ગીતા, મા ઉમિયા દુઃખ હરે… આદ્ય શક્તિ નારાયણી,તુ મંગલદાતા […]