Sun Set at Madhavpur Ghed
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

દરબાર સાહેબશ્રી એભલ પટગીર

પાંચળ ના નોલી(તા.પાળીયાદ) ગામના શ્રીએભલપટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર(અંગ્રેજો )અનેગાયકવાડ સામે બહારવટે ચડેલા.આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર કરીને દાખવેલ વીરતાથી પ્રભાવિત થઇ ચારણ પાલરવભા પાલીયાએ તેમનીવિસી(૧૨૦) દુહાબનાવેલા. આશરે પંદરેક વર્ષબહારવટે રહ્યાબાદઉંડવાવોકળામાં એજન્સી સામે લડતા વીરગતી પામેલ. એવખતે પાલરવભાએ મરશીયા પણ રચેલા,અનેપાળીયા સામે દુહા ગાયેલા. પાલરવભારચીતતેમનાદુહાઓઃ પડછંદા તોપુનાપડે,ધમચક ધીંગાણે, પાનંગ(શેષનાગ) ઉંઘેનહી પાતાળે,આજપટગર એભલા. મરધર(મારવાડ)અનેહાડાનોમલક(રાજસ્થાનનાહાડારાજપુતોનો બુંદિપ્રદેશ) ,જાણે નગરનો […]