Tag: કલાપી

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું .. કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે પત્રોના આદાન પ્રદાનમાં હતી, જે જે મિત્રોએ પ્રેમ-પત્રો લખ્યા હશે, તે સર્વ મિત્રો મારી વાત સાથે સહમત થશે કે, પત્રો લખવાની ,

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ ૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ

રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ રાજવી શ્રી, લાખાજીરાજના ધર્મપત્ની એટલે રાણી સાહેબા રમણીકકુંવરબા, એટલે કલાપી સાહેબના એક માત્ર દીકરી, તેમની સ્મૃતિમાં આજે પણ રમણીકકુંવરબા કન્યા વિદ્યાલય રાજકોટમાં

મહાકાવ્ય – હમીરજી ગોહિલ સર્ગ-૩ મિજબાનીના.અંશો ‘આ જેવો વર લાડકો કદિ ય તેં જોયો હતો – બેન ! શું ?’ ‘જો જો ! ખડ્‌ગ સુનેરી એ કર મહીં કેવું દિસે છે રૂડું ?’ ‘ઓહો ! અશ્વ કુદી રહ્યો પણ જરી

સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું.

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નો રંગ લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેધાણી, લોકકલાના-લોક સાહિત્યના વારસાના ભિષ્મપિતામહ લોકકવિ પદમશ્રી દુલા ભાયા કાગ, ” રે પંખીડા સુખથી ચણજો ” કહેનાર રાજવી કવિ કલાપી, ઉડ્ઢમ કવિ હંસ, ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ