Dula Bhaya Kaag
દુહા-છંદ લોકગીત

કાગવાણી

[1] શીળો સારો હોય તો, બાવળનેય બેસાય; (પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા ! પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખેથી બેસાય છે, પણ તેથી તેના કાંટાનો કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય. અર્થાત્ કોઈ વસ્તુનો ગુણ […]

Kesar Mango
દુહા-છંદ લોકગીત

દશાવતાર -દોહા

કાગવાણી—દશાવતાર /કાગવાણી ભાગ 1/ગુર્જર/ કવિતા 75/પાનુ:96 પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર; કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર. કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર; તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો કિરતાર. રામ કૃષ્ણ ઇક રૂપ છે, જુદાં જરા ન જાણ; આપ સત્તાથી અવતરે, દૈત દહન દહીવાણ. રૂપ ગહન શક્તિ ગહન, ગાવા ગુણ આગાર; […]