Tag: કાઠીયાવાડી દુહા

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર ‘ઢળકતી ઢેલ્ય’ જેવી, ‘લચી પડતા કૉળેલ આંબા’ જેવી, ‘પ્રથમ રંગ પકડતી આંબા – શાખા’ સરખી,

ભલ ઘોડા વલ વાંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝી ફોજુંમાં ઝીંકવું, મરવું એક જ વાર…

“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર, લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ. દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર, સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના

ખરલમાં નાખો તો ખસરક ઘુટાક ગળણીમા નાખો તો ત્રબક ત્રબક બાપ પીએ તો બેટાને ચડે બેટો પીએ તો બાપને ચડે કીડી પીએ તો હાથી થી લડે તલનો ત્રીજો ભાગ રાઇ ના દાણા જેટલો હેઠો પડે તો પ્રુથ્વી ફાડે સાત પાતાળ

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે,

સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય, શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય. શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર, આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર. રંગ રાજપુતા રંગ હે,રણમા ઝૂઝણહાર; મારણ મરણકે,કારણે ધર્યો ધરણ અવતાર. રણવાટ ચડે

હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર, ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧) હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર, બેટી તો રાજા ઉમની , એને પરણ્યો રાય ખેંગાર જી રે

દર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ડંકારમ, બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ, નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી, વિધવા વરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!

ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ. હરણનો શિકાર ના ચાહનાર ચારણે

સોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે. જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની સાહિત્યરુચિને ઉચ્ચકક્ષાએ રાખી છે એટલું જ નહિ પણા સર્વદેશીય કરીને સાચવી છે.ચિંતનની સઘનતાને