દુહા-છંદ લોકગીત

મારો હેલો સાંભળો

હેઈ………..હેજી રે હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાતરાયુ થાય મારો હેલો સાંભળો હો.. હો.. હોજી હે……… હે જી રે…. હે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક પુત્ર ઝૂલે પારણે તો જાતરા કરશું એક મારો […]