ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ

ઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા માતાજીનું મંદિર બંધાવેલ હતું. શીતળા માતાજીના મંદિર ઉપર મુસ્લીમ બાદશાહે આક્રમણ કરતા કાલાવાડના એક મુસ્લીમે તેની રક્ષા કરતા જામનગરના રાજાએ આ મંદિરની સેવાપુજાનો હક્ક બ્રાહ્મણ, સાધુ ઉપરાંત આ મુસ્લીમને તાંબાના પતરે લખી આપતા […]

Traditional Indian Tableware Decoration
દુહા-છંદ

કળાવંત કુળવંત કાઠીયાણી

કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે ગુંથેલા ભીત તકિયા , ભાવથી ભરેલા મોતીડા ભરતમા,પેખજયાં ઓળખેલ કંઈક પ્રાણી, આંગણું ઉજાળણ અજબ ઓજસભરી, કળાવંત કુળવંત કાઠીયાણી.

Namastey
ઈતિહાસ ઉદારતાની વાતો

મહેમાનગતિ

એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો થાય છે.ત્યાં વાતમાંથી વાત નીકળી.એક કાઠીએ કહ્યું : ‘શેરડી મીઠી બોવ…!’ ‘મીઠી તે દુશ્મનના લોહી જેવી !!?’ ચિત્તળનો કાઠી ડાયરો મૂછમાં હસવા લાગ્યો.લાઠીનો રાજવી મહરને પામી ગયો. આગની જેમ હાડોહાડ લાગી ગયું. પણ અબોલ […]

Jogidaas Khuman
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

જનની જણ તો ભક્ત જણ જે

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.

Jogidaas Khuman
ઈતિહાસ બહારવટીયાઓ શૌર્ય કથાઓ

જોગીદાસ ખુમાણ

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું કુંડાળા ગામ ખેચાઇ ગયું ત્યારે હદો ખુમાણ એના ત્રણેય પુત્રો સાથે બહારવટે ચડ્યો, બહારવટુ પણ એવું ધાર્મિક ને નીતિવાન, અને સામે રાજા વજેસંગ ગોહિલરાજ પણ […]

Jogidaas Khuman
દુહા-છંદ

કાઠિઓએ કાઠીયાવાડ કીધો

સદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ) પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા, ફાકડા કઠીઓ વરમાળાને ફેકતા,લાડલી માંડવે આવે મરતા, કવિ મેકરણ કહે કિર્તી કાઠમાં ચાર યુગ રાખવા છંદ કીધા, “તે દી અશ્વના સ્વાર થઈને હાથ તલવાર લઈ કાઠિઓએ કાઠિયાવાડ કીધો”  

Madhavpur Ghed
ઈતિહાસ

કાઠી અને કાઠીયાવાડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી પાવરગઢથી શાસન કરતા કાઠીઓ સામે કચ્છના યદુવંશી ફુલ્લપુત્ર લાખા કુલાણીએ વિક્રમ સંવત ૯૯૮થી ૧૦૩૨ દરમ્યાન તથા લાખા ફુલાણી પછી કચ્છની ગાદીએ આવેલા રાજાઓએ પણ કાઠીઓ સામે સંઘર્ષ ચાલુ રાખતા અનેક ખુંખાર જંગ ખેલાયા હતાં. જેમાં કચ્છના રાજા […]

Jambur Gir Little Africa of India
ઈતિહાસ દુહા-છંદ

છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ

આધી ઑમકાર, ઓમકારથી ઉતપાત. ચુંહું દેશે ચાર, પ્રથમ આંધી પરમાર, પ્રુથ્વીતો પરમારા તણી, ધરા ઉજ્જૈની ધાર… ગઢ આબુ બેસણું, અર્બત ગઢ એંકાણ, સોનગઢ ઉતપત, નાગોરગઢ ચહૂઆણ… આસગઢ ગેહલોતેર, બ્રહ્માગઢ બાહોરોડ, બુંદીગઢ બોડગઢ, બોડાણા ચાંદગઢ ચાલા, આસગઢ હાક… કરસનગઢ ડોડીયા, જેતલગઢ ડોડા, સાંઢારીઍ સુઢેગઢ પઢારીયા, બાકરોલીયે મહિડા… બરશગઢ રોહીલા, દિલ્હીગઢ તુંવર, રોહડીગઢ કછવા, વાડીગઢ પડછડ… ખેડગઢ […]

Aarzi Hakumat Junagadh
ઈતિહાસ ઉદારતાની વાતો

દિલ નો દિલાવર -એભલ વાળો

દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી નાખ્યું કે, કુતાણા ગામના વીછિયા ભાઈઓનાં મોં પરથી નૂર ઊડી ગયું! જેતપુર દરબાર એભલવાળો અને કુતાણા ગામના કાઠી ભીખાભાઈ અને સુખાભાઈ બેઠા છે. એકબીજા વચ્ચે મીઠી બોલીના લબરકા લેવાય છે. તેમ […]

Blackbuck National Park, Velavadar Bhavnagar
ઈતિહાસ

કાઠી ઈતિહાસ

“સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળવર આચાર કહો કીરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાડ” સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ 11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્ર આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રધુમન ખાચર નોંધે છે […]