Kesar Mango
ઈતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા […]

Dula Bhaya Kaag
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

કેસર કેરી

આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી, લીલીછમ છાલ ધરાવતી અને અત્યંત મધુર સ્વાદ ધરાવતી કુદરતી પાકતી કેસર કેરીની રાહ અચૂકપણે જુએ છે. કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે… એની મહેક ગગનમાં […]

Girnar Mountain Junagadh
મનોરંજન

કહેવતોમાં કેરી

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી ! 1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ. 2] આંબા ગાળો ને પૈસા ટાળો. 3] ઉતાવળે આંબા ન પાકે. કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે 4] એક ગોટલી તો સો રોટલી 5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી ને ગોટલી ખાઈને […]