Ganga Sati
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી આનંદ ઉપજ્યો અપાર રે આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે સાધી સાહેબ સાથે તાર રે… સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને ચારે વાણીથી […]

Ganga Sati
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

ઝીલવો જ હોય તો રસ

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! જુઓને વિચારી તમે મનમાં રે, દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ, સુણો ચિત્ત દઈને વચનમાં રે… ઝીલવો જ હોય. આ તો ગુંજાનો […]

Ganga Sati
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી, ને કરે નહીં કોઈની આશજી; દાન દેવે પણ રહે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ. હરખ ને શોકની આવે નહી હેડકી, આઠે પહોર રહે આનંદજી, નિત્ય રહે સત્સંગમાં […]

Ganga Sati
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ! હવે આવી ચૂક્યો પિયાલો, કે’વું હતું તે કહી દીધું પાનબાઈ! હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો. રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ! રે’ણી થકી રોમરોમ ભીંજાય, રે’ણી થકી રસ શરીરમાં પરવરે, રે’ણી થકી ઉગાવો જોને થાય … માણવો. રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે, રે’ણી થકી અમર જોને […]

Ganga Sati
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પદમાવતીના જયદેવ સ્વામી

પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું જયદેવે કીધું, જેનું નામ અષ્ટપદી કહેવાયજી, પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો, જેથી પદમાવતી સજીવ થાયજી … પદ્માવતીના. ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં, જયદેવ રહ્યા જોને સમાય જી, સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ […]

Ganga Sati
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

કળજુગ આવ્યો હવે કારમો

કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે, રહેશે નહિ તેની મર્યાદ …. કળજુગ. ગુરુજીના કીધાં ચેલો નહીં માને ને ઘેરઘેર જગાવશે જ્યોત નર ને નારી મળી એકાંતે બેસશે, ને રહેશે નહિ આત્મ ઓળખાણ … કળજુગ. વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જૂઠાં હશે નર ને નાર, આડ ધરમની ઓથ […]

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

કળજુગમાં જતિ સતી

કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં ચાલશે તાણાવાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસાણ રે … કળજુગમાં ચેલકો બીજા ચેલા પર મોહશે ને પોતે ગુરુજી થઈને બેસે રે, ગુરુની દિક્ષા […]

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

જુગતીને તમે જાણી લેજો

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ, મેળવી વચનનો તાર રે, વચનરૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર રે … જુગતી જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે ને મર્યાદા લોપાઈ જાય રે, ધરમ અનાદિનો જુગતીથી ખેલો તો જુગતીથી અલખ જણાય રે … જુગતી જુગતીથી સહેજે ગુરુપદ જડે ને, જુગતીથી તાર બંધાય રે, જુગતીથી ત્રણ ગુણ […]

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે, આપણી વસ્તુ ન જાય અવસ્થા ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને. સેવા કરવી છેલ્લા જનમવાળાની ને ભજનમાં જોવા સંસ્કાર રે, જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું ને તો મેળવવો વાતનો એકતાર રે …. દળી દળીને. વિષયવાળાને આ વાત ન કહેવી, ને એથી […]

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

કાળધર્મ ને સ્વભાવને જીતવો

કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ. નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે … કાળધર્મ. આલોક પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી, […]