Bhucharmori Medan Dhrol
લોકગીત

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  ! હાલો  ને  જોવા  જાયેં  રે મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર. ચડવા  તે  ઘોડો  હંસલો  રે,  રાજાના  કુંવર, પીતળિયા  પલાણ  રે.  –  મોરલી….. બાંયે  બાજુબંધ  બેરખા  રે,  રાજાના  કુંવર, દસેય  આંગળીએ  વેઢ  રે.  –  મોરલી….. માથે  મેવાડાં  મોળિયાં  રે,  રાજાના  કુંવર, કિનખાબી  સુરવાળ  રે.  –  મોરલી….. પગે  રાઠોડી  મોજડી  […]

Woman of Kathiyawad Saurashtra
લોકગીત

મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ હે તારા બેડલાંના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ એ… કહે […]

Adi Kavi NArsinh Mehta
લોકગીત

આજનો ચાંદલિયો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…તારા રે નામનો છેડ્યો એક તારો, હું તારી મીરાં તું ગિરધર મારો… આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… આપણે બે અણજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી; જોજે વિખાય નહીં શમણાનો માળો, કહી દો […]

Saurashtra Lok Geet
મનોરંજન

મારી સગી નણંદના વીરા

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો, રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો, મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો ! લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો, એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો, મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો. ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ, મારી […]

દુહા-છંદ લોકગીત

મારો હેલો સાંભળો

હેઈ………..હેજી રે હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાતરાયુ થાય મારો હેલો સાંભળો હો.. હો.. હોજી હે……… હે જી રે…. હે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક પુત્ર ઝૂલે પારણે તો જાતરા કરશું એક મારો […]