Veraval Port
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વેરાવળ

માછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ્રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે શહેરમાં માછલીની ગંધને સાંખી લેવી પડશે. દરિયાકાંઠાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર વેરાવળ તેના મત્સ્યોદ્યોગ તેમજ સોમનાથના પ્રવેશદ્વાર તરીકે માટે જાણીતું છે. મત્સ્યોદ્યોગ પર ખારવા માછીમારોનું પ્રભુત્વ છે. અહીં માછીમારી ટ્રોલર્સ તેમ […]