Sati Ranakdevi na Thapa
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

સતી રાણકદેવી ના થાપા

ગીરનાર પર્વત પર માતા અંબાજી ના દર્શન કરવા જઈએ ત્યારે રસ્તા માં આવતા સતી રાણકદેવી ના થાપા -ગીરનાર પર્વત જુનાગઢ

Maha Shivratri Fair Junagadh
મનોરંજન શહેરો અને ગામડાઓ

ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ

જાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર, સુથાર, સથવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, કોળી, કસાઈ, મછલા, માળી, ચારણ, બારોટ, નાગર, નાગાબાવાઓ, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સિંધી, મલ, ફકીર, વોડ, ભોવાયા, ગજઈ, ગોલા, […]

Jangvad Gir
તેહવારો મંદિરો - યાત્રા ધામ

મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે દશમી તિથિ ક્ષય હોવાથી ચાર દિવસનો મેળો થશે. એટલે કે તા.૨૪મી ફેબ્રુઆરીથી તા.૨૭મી ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાશે. નવનાથ, ચોસઠજોગણીઓ, બાવન પીર, અને તેત્રીસ કોટી […]

Morari Bapu
ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા

આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા […]

Coffee Farm Kutiyana
તેહવારો ફરવા લાયક સ્થળો

આહલાદક અને મોહક ગીરનાર

દર વર્ષે ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મિ જાન્યુઆરી ના રોજ “જીવન જ્યોત કેન્દ્ર” જુનાગઢ દ્વારા ગુજરાત ની સહુથી ઉંચી જગ્યા ગીરનાર પર્વત પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે, ૨૬મિ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ પણ આ રીતે ગીરનાર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેનું ફિલ્માંકન જુનાગઢના ખંતીલા યુવાનો “વિવર ફિલ્મ્સ” દ્વારા કરવામાં આવ્યું હતું જેનો વિડીઓ શેર […]

Royal Cars of Gondal State
તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા

કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે. આ સર્વેમાં મેળાનું […]