Jangvad Gir
ફરવા લાયક સ્થળો

જંગવડ ગીર

  એક રમણીય નદી કિનારો માહિતી અરવિંદભાઈ તરફથી લેખક: જીગ્નેશ અધ્યારુ feelingsmultimedia.com   Jangvad : Natural Beauty on riverbank near Gir (Jangvad is the place near Chikhalkuba Ness) ચિખલકુબા નેસ ની બાજુ માં વહેતી નદી ના તટ પર આવેલું રમણીય જંગવડ ગીર, જીગ્નેશ અધ્યારુ દ્વારા ખેંચાયેલા ફોટોગ્રાફ્સ જોવા માટે http://gallery.aksharnaad.com/ વેબસાઈટ પર જરૂર જજો

Baharvatiya Jesoji and Vejoji
ઈતિહાસ બહારવટીયાઓ

જેસોજી-વેજોજી

જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને જમવાનું હોય તો આવજો” એમ ૩ વખત અવાજ કરે છે. અને કોઈ નથી એમ વિચારી ને પોતે બટકું ખાવા જતો હોય ત્યાં પાછળથી હાથ લાંબો થાય […]

Kathiyawadi Duha Chand
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે… માનવી મીઠડા પ્રેમભીના… પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના… કાઠી ખસીઆ વસ્યા શૂર રજપૂત જ્યાં… મેર આહીર ગોહિલ બંકા… ખડગના ખેલની રંગભૂમિ મહીં… જંગના વાજતા નિત્ય ડંકા… સિંધૂડો સૂર જ્યાં ભીરુને ભડકરે, ધડુકતાં ઢોલ ગોબાળુ ધખણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… કડક […]

Jambur Gir Little Africa of India
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

જાંબુર ગીર

 -ભારતમાં નાનકડુ આફ્રિકા અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, દીવ, દમણ, ગોવા, કેરલા, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના આદિવાસી વસાહતવાળા વિસ્તારોમાં આવા લોકો તમને સરળતાથી મળી જશે. ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, […]

Kankai Mataji Temple Gir
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કનકાઇ માતાજી -ગીર

કનકાઇ માતાજી કનકાઈ-ગીર: શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય […]

Junagadh Nawabs’ emblem
ફરવા લાયક સ્થળો

સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન

Sasan Gir, Wild Life Documentary Film on Gir Forest and National Park -the only place of Asiatic Lions in the world, in this film you will meet Maldhari people living in Nes at Sasan, how they interact with Asiatic Lions, How they love lions and their pets. Wild life of Sasan etc… B.B.C દ્વારા બનાવવામાં આવેલી ૪૯ […]

Lathi Talvar Daav
ફરવા લાયક સ્થળો

મધુવંતી ડેમ -માલણકા ગીર

મધુવંતી નદી પર માલંકા ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે…

Girnar Mountain Junagadh
મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર – ગળધરા

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં […]