Kathiyawadi Khamir
તેહવારો

જીત્યો આજે આપણો ગુજરાતી

એક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ કે… ગજ ગજ ફૂલે આજે મારી છાતી જીત્યો આજે આપણો ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી ના અભૂતપૂર્વ વિજયને ટીમ કાઠીયાવાડી ખમીર તરફ […]

Royal Cars of Gondal State
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

મહાજાતિ ગુજરાતી

સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી. લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી, વખત પડે ત્યાં ખડો ગૂજરાતી. દુશ્મનને પડે ભારે ગૂજરાતી, ડૂબતાને બેશક તારે ગૂજરાતી. એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી, ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી. દેશમાં ABC ની હવા ગૂજરાતી, […]