Veer Mokhdaji Gohil
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર મોખડાજી ગોહિલ

ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ મોખડાજી બધાયના હૈયા માં જીવંત રહે ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા […]

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]

Kalapi Sangrah Sthan
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

કલાપી તીર્થ સંગ્રહાલય

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું .. કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

Kathiyawadi Duha Chand
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે… માનવી મીઠડા પ્રેમભીના… પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના… કાઠી ખસીઆ વસ્યા શૂર રજપૂત જ્યાં… મેર આહીર ગોહિલ બંકા… ખડગના ખેલની રંગભૂમિ મહીં… જંગના વાજતા નિત્ય ડંકા… સિંધૂડો સૂર જ્યાં ભીરુને ભડકરે, ધડુકતાં ઢોલ ગોબાળુ ધખણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… કડક […]

Piram Bat Island
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

પીરમબેટ -ભાવનગર જીલ્લો

ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે. મશિનવાળી હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. અહીંથી ઘણા પુરાતન અવશેષો મળી આવ્યા છે. જૂની મૂર્તિઓ અને પ્રાણીઓના અશ્મિઓ હાથ લાગ્યા છે, તેથી […]

Kalapi
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

કલાપી

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ ૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ પ્રમાણે એટલે ૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓંનો સંગ્રહ. માનવીય સંવેદના, પ્રણય, અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય […]

Chorwad Beach near Somnath
ઈતિહાસ ઉદારતાની વાતો કલાકારો અને હસ્તીઓ

ભાવનગર મહારાજનું ત્યાગ સમર્પણ

Historical Indecent of Bhavnagar Maharaja Takhatsinhji Gohil. ૧૮૦૦ પાદરના ધણી ભાવનગર મહારાજા તખ્‍તસિંહજી ગોહિલે ગાંફ ગામની દરજી ની દીકરી ને આપેલ ૧૮ શેર સોનાનો પ્રસંગ, ઇશરદાન ગઢવી ના અવાજમાં…

Jambur Gir Little Africa of India
ઈતિહાસ દુહા-છંદ

છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ

આધી ઑમકાર, ઓમકારથી ઉતપાત. ચુંહું દેશે ચાર, પ્રથમ આંધી પરમાર, પ્રુથ્વીતો પરમારા તણી, ધરા ઉજ્જૈની ધાર… ગઢ આબુ બેસણું, અર્બત ગઢ એંકાણ, સોનગઢ ઉતપત, નાગોરગઢ ચહૂઆણ… આસગઢ ગેહલોતેર, બ્રહ્માગઢ બાહોરોડ, બુંદીગઢ બોડગઢ, બોડાણા ચાંદગઢ ચાલા, આસગઢ હાક… કરસનગઢ ડોડીયા, જેતલગઢ ડોડા, સાંઢારીઍ સુઢેગઢ પઢારીયા, બાકરોલીયે મહિડા… બરશગઢ રોહીલા, દિલ્હીગઢ તુંવર, રોહડીગઢ કછવા, વાડીગઢ પડછડ… ખેડગઢ […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર

ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમાસિંહજી હતા. ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.મારવાડના ખેરગઢથી […]

Gir Forest National Park
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

રાજવી કવિ કલાપી

સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને […]