Kathiyawadi Khamir
દુહા-છંદ

ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ

વાજ તુરંગ વિહંગ અસવ ઉડંડ ઉતંગહ જંગમ કેકાણ જડાગ રાગ ભીડગ પમંગહ તુરી ઘોડો તોખાર બાજ બરહાસ બખાંણ ચીંગો રૂહીચાળ વરવે રણ વખાણો બાવીસ નામ વાણી બોહત કવિ પિંગળ કીરત કહી ગ્રંથ આદ દેખે મતાં સબળ નામ સારાં સહી તેજી તુરંગ તોખાર વાહ વાજી બેગાલ ધુરજ ભિડજ ગન્ર્ધવા અસવ અરવી અસિ ચંચળ તારપ તુરી સજીવ […]

Charan Man
ઈતિહાસ

ચારણ જ્ઞાતિનો ઇતિહાસ

રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગણેશપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરે હિંદુ શાસ્ત્રોમાં ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો જૈન શાસ્ત્રોમાં ચારણોને સ્વર્ગમાં વાસ કરનારા તરીકે ઓળખાવી ચોવીસ તિર્થંકરમાંના એક ભગવાન શ્રીપૃથુના સમયમાં ચારણોએ સ્વર્ગમાંથી ઉતરી પૃથ્વી પર વસવાટ કર્યો હોવાનું જણાવે છે. એક માન્યતા મુજબ ચારણો તેના મૂળ વતન હિમાલયથી ધીરેધીરે રાજસ્થાન થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલા […]

Khodiyaar Mata Temple Matel
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ખોડીયારમાં નું પ્રાગટ્ય

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી […]

Ashapura Mataji Gondal
ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ

નીડર ચારણનો દોહો

ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ. હરણનો શિકાર ના ચાહનાર ચારણે દુહો કહ્યો, કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર […]

Ghela Somnath Temple
લોકગીત

ચારણ કન્યા

સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર […]