Kathiyawadi Duha Chand
દુહા-છંદ

છંદ એટલે શું?

કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ બે પ્રકારના છંદ હોય છે. ૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા, માલિની, વસંત તલિકા) ૨ માત્રામેળ છંદ (હરિગીત, ચોપાઈ, દોહરો, સવૈયા, ઝૂલણા) લઘુ અક્ષર એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે. (લઘુની નિશાની U ) ગુરૂ […]

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

કાઠીયાવાડી છે

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે. સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય, મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે. ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી […]

16th December Vijay Diwas
દુહા-છંદ શૌર્ય ગીત

ઝૂલણા છંદ

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે , ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ તુરત દોડે , તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે, ગીરના સાવજો ત્રાડ જ્યાં નાખતા, નીરખતા કંઈકના ગાત્ર છૂટે, ખાબકે તે જ સાવજ […]