Tag: જાણવા જેવું

પોરબંદરમાં બને છે રોજની હજારો કિલો ખાજલી અનેક શહેરો ખાદ્ય ચીજ વસ્તુઓ માટે પ્રખ્યાત બનતા હોય છે પરંતુ જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ખાજલી છેલ્લા આઠથી દસ દાયકાથી પોરબંદરની ઓળખ બની ગઈ છે. રોજની હજારો કિલો

Click Here For Full Gujarati Calendar 2014 ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ માટે અહિયાં ક્લિક કરો

ગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ તેનું વાંચન-ચિંતન કરવામાં આવે તો જ ખબર પડે ! ગીતાજીમાં આહાર વિષે કેટલીક સુંદર

લોકકલાકારો ડાયરામાં ગામડાના વખાણ કરે અને શ્રોતાઓ તાળીઓ પાડે. એ કલાકારો શહેરની નિંદા કરે અને બધાને મજા પડી જાય. ખરેખર તો બેલેંસ જાળવવું જોઈએ. અભ્યાસમાં જેણે માસ્ટર ડિગ્રી મેળવી છે તેને ક્રિટિકલ એપ્રીસિએશન (ટીકાત્મક પ્રશંસા)નો તેમજ કમ્પેરેટીવ સ્ટડી(તુલનાત્મક અધ્યયન)નો અભ્યાસ

Click Here For Full Gujarati Calendar 2014 ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ માટે અહિયાં ક્લિક કરો

રબારી જ્ઞાતિનો પહેરવેશ અને અલંકારો ધ્યાન ખેંચે તેવા છે. પુરુષોનો પહેરવેશ જોઈએ તો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડી, મેલખાયું, એક ખેસડી વડે ભેટવાળે અને એક ખેસડી અથવા ધાબળો ખભે હોય, હાથમાં કૂંડલી વાળી લાકડી હોય તેમના કેડિયાની લંબાઈ પ્રદેશ મુજબ લાંબી

Click Here For Full Gujarati Calendar 2014 ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ માટે અહિયાં ક્લિક કરો

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે આખો લેખ અચૂક વાંચો…ઘણું ઘણું શીખવા મળશે અને જાણવા મળશે…ગમશે જ એની ગેરેંટી….! ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ

જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી

અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે અહીં ચોવીસેય કલાક, રાઉન્ડ ધ ક્લોક, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન ચાલે