Zaverchand Meghani and Kavi Dula Bhaya Kaag
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

અલંગ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો(ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને […]

Mafat Copy
મનોરંજન

રાજકોટીયન ખમીર

૧૫ વર્ષના પાંચ તરુણોએ એવો આઇડિયા લગાવ્યો કે, ઉદ્યોગપતિઓ પણ દંગ રહી જાય એક પણ પૈસો લેવો નહીં, અને છતાં પણ કમાણી કરવી એ શક્ય બને ? આવો પ્રશ્ન પૂછીએ તો જવાબ એ જ મળે કે, ‘‘અરે ! ભલા માણસ ! શું આવી વાહિયાત વાત કરો છો !’’ પણ, રાજકોટના પાંચ વિદ્યાર્થીઓએ કાંઇક એવી અદ્દભુત […]

Uparkot Fort Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્રમાં હડપ્પીય સ્થળો

1931ના વર્ષમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની કામગીરી દરમિયાન ત્યાં એક આકસ્મિક શોધ થઈ. હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા પર આવેલું છે. આ ટીંબો આદ્ય-ઐતિહાસિકકાળમાં આ સ્થળે ઉત્તરોત્તર થયેલા વસવાટોને લઈને રચાયેલો છે. સંશોધન પરીક્ષણને આધારે હડપ્પા અને મોહેં-જો-દડોમાં મળી આવેલાં માટીનાં વાસણોના ઠીકરાંને તે પ્રકારના જાહેર કરવામાં આવેલા. આ શોધે […]

Coffee Farm Kutiyana
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

બાર્ટન લાઈબ્રેરી -ભાવનગર

૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના પુસ્તકપ્રેમીઓએ આરંભમાં માતબર સંખ્યામાં પુસ્તકોનું દાન આપ્યું હતું. આપણા દેશમાં ઓગણીસમી સદીના અંત સુધી સાર્વજનિક લાઈબ્રેરીની પ્રવૃત્તિ વિકસી ન હતી. ત્યારે ભાવનગરમાં આ નમૂનેદાર પુસ્તકાલયનો પ્રારંભ થયો એટલું જ નહીં પણ સાથે મૌલિક વિચારોનું વહન કરે તેવુ […]

Narayan Swami
તેહવારો સેવાકીય કર્યો

ગોરક્ષા – આપણું પરમ કર્તવ્ય

મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે જ. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. આપણો દેશ કૃષિપ્રધાન છે, તેથી અહીં ખેતીમાં જેટલી પ્રધાનતા બળદની છે એટલી પ્રધાનતા અન્ય કોઈની […]

Aai Shri Khodiaar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય વેશભૂષા દ્વારા મળી રહે છે. સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ : સૌરાષ્ટ્રની ખુશનુમા હવા, દ્વ્રીપકલ્પ, ફળદ્વ્રુપ ભૂમિ, સાગર કિનારો, પર્વતો, જંગલો, સમૃધ્ધિ -એ સર્વે ભૌગોલિક રચનાએ પશુપાલન કરતી, શાસન કરતી, સાગર ખેડતી, વેપાર-વાણિજ્ય કરતી, કૃષિ કરતી ઘણી ભ્રમણશીલ […]

Gir Forest National Park
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૃથ્વી થી સૂર્ય નું અંતર

।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।। ।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।। કવિ શ્રેષ્ઠ શ્રી તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું. પણ આજકાલ લોકો સેક્યુલર અને કોન્વેન્ટ ભણવાવાળા એટલે એજ માનશે જે ન્યુટન આપણા ગ્રંથો માંથી ચોરીને દુનીયાને બતાવશે. 12000 (જુગ) X 1000 (સહસ્ત્ર) X 8 (1 […]

Amreli Bus Station
કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્ય એટલે?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. લોકસાહિત્ય વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં […]

Raisi Shah's Temple -Jamnagar
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

સંત સાહિત્યમાં પ્રખ્યાત

શું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત… સાખીઓ = કબીરસાહેબની પદો = મીરાંબાઇનાં રવેણીઓ\રમૈની =કબીરસાહેબની ભજનો = દાસી જીવણનાં આગમ = દેવાયત પંડિતનાં આગમ = લખીરામના કાફી = ધીરાની ચાબખા = ભોજાભગતના છપ્પા = અખાના કટારી = દાસી જીવણની ચુંદડી = મૂળદાસની પંચપદી = રતનબાઇની પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં દોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના ચોપાઇઓ = […]

Lathi Coat of Arms
લોકગીત શહેરો અને ગામડાઓ

સત નિર્વાણ ફાઉન્ડેશન

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય,  વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના – ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન – અધ્યયન – સંપાદન – પ્રકાશન – પ્રસાર કરતી એકમાત્ર સંસ્થા એટલે… સત નિર્વાણ ફાઉન્ડેશન, આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટ વેબસાઈટ : www.anand-ashram.com […]