Amreli Bus Station
કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્ય એટલે?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. લોકસાહિત્ય વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં […]

Raisi Shah's Temple -Jamnagar
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

સંત સાહિત્યમાં પ્રખ્યાત

શું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત… સાખીઓ = કબીરસાહેબની પદો = મીરાંબાઇનાં રવેણીઓ\રમૈની =કબીરસાહેબની ભજનો = દાસી જીવણનાં આગમ = દેવાયત પંડિતનાં આગમ = લખીરામના કાફી = ધીરાની ચાબખા = ભોજાભગતના છપ્પા = અખાના કટારી = દાસી જીવણની ચુંદડી = મૂળદાસની પંચપદી = રતનબાઇની પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં દોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના ચોપાઇઓ = […]

Lathi Coat of Arms
લોકગીત શહેરો અને ગામડાઓ

સત નિર્વાણ ફાઉન્ડેશન

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય,  વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના – ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન – અધ્યયન – સંપાદન – પ્રકાશન – પ્રસાર કરતી એકમાત્ર સંસ્થા એટલે… સત નિર્વાણ ફાઉન્ડેશન, આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટ વેબસાઈટ : www.anand-ashram.com

ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

કાઠીયાવાડના નવા જીલ્લા

અમે છીએ કાઠીયાવાડના નવા જીલ્લા સ્વાગત છે… ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી બોટાદ જય સૌરાષ્ટ્ર | જય કાઠીયાવાડ | જય માં ભોમ

Royal Cars of Gondal State
તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા

કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે. આ સર્વેમાં મેળાનું […]