Kesar Mango
ઈતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા […]

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

કનડા ડુંગરની ખાંભીઓ

જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? […]