Devidas Bapu nu Parab
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો […]

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દર વર્ષે સામાન્ય […]

Swami Dharma Jivandasji
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?” રાજકોટની બજાર વચ્ચે સ્વામી ધર્મજીવનદાસજી, કવિના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મરકમરક હસવા લાગ્યા.” નવી પેઢીનું ઘડતર કરવું તે સાધુ-સંતોનું પરમ કર્તવ્ય છે. આપે મંદિરોના જીર્ણોદ્ધાર તો ખૂબ જ કર્યાં, હવે ચૈતન્ય મંદિરોનું કાંઈક કરીએ […]

Narsinh Mehta Lake Junagadh
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ

જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર જાણે જૂનાગઢવાસીઓ નો મેળો જામે છે, આ ઉપરાંત રવિવારે અને વાર તહેવારે જુનાગઢના સૌન્દર્ય પ્રેમી માણસો ગીરનારની તળેટી ભવનાથ માં  પણ ફરવા જાય છે.

Jay Jalaram
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે.ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર આવેલું છે.કારણ કે જલારામ બાપા નાનપણથી રામના પ્રેમી હતા. જલારામ બાપાની ઈચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે.જરાલામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના […]

Maha Shivratri Fair Junagadh
મનોરંજન શહેરો અને ગામડાઓ

ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ

જાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર, સુથાર, સથવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, કોળી, કસાઈ, મછલા, માળી, ચારણ, બારોટ, નાગર, નાગાબાવાઓ, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સિંધી, મલ, ફકીર, વોડ, ભોવાયા, ગજઈ, ગોલા, […]

Madhavpur Ghed
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms

જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે   PHOTO GALLERY:  Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save

Jangvad Gir
તેહવારો મંદિરો - યાત્રા ધામ

મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે દશમી તિથિ ક્ષય હોવાથી ચાર દિવસનો મેળો થશે. એટલે કે તા.૨૪મી ફેબ્રુઆરીથી તા.૨૭મી ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાશે. નવનાથ, ચોસઠજોગણીઓ, બાવન પીર, અને તેત્રીસ કોટી […]