Damodar Kund Girnaar Junagadh
ઈતિહાસ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રાજા ભૃતુહરી અને રાણી પીંગલા

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના દનડાં સંભારો […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ ઉદારતાની વાતો શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો […]

Bhupat Baharvatiyo
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

અમરજી દિવાન

જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને માત કરવાનુ જુનાગઢ નવાબ નુ બિડુ ઝડપ્યુ.તેના કર્યો થી ખુશ થઇ નવાબે સેનાપતી અને ત્યારબાદ દિવાન બનાવ્યા.તેમણે વેરાવળ જિત્યુ અને ત્યારબાદ દલખણીયા,કુતીયાણા,સૂત્રાપાડા,દેવડા એમ ઉના સુધી વિજયો કર્યા.આમ અમરજીના ચોતરફી વિજય […]

Girnar Mountain Junagadh
મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર – ગળધરા

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં […]

Tarnetar Fair Bull Cart Race
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

સરદાર પટેલ દરવાજો -જુનાગઢ

સરદાર પટેલ દરવાજો, પાંચ બત્તી ચોક, રતુભાઈ અદાણી ચોક, રેલ્વે સ્ટેશન ની સામે  -જુનાગઢ

Sorath
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી ધંધોસણ તપોતિર્થ

“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય શ્રી મામૈદેવે પોતાના પીતાશ્રી માતૈદેવ જે અજેપાળ ના અવતાર હતા. અજેપાળ નુ સ્મરણ કરી જુનાગઢ ઉપર બાર વષૅ ના દુષ્કાળ ને ટાળવા અને મેઘધારા કરવા […]

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગિરનાર સાદ પાડે

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ મીઠા પ્રભાતી […]