Indian Post Card
શહેરો અને ગામડાઓ

ગાધકડા ગામ

જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં દટાઈને સમાધી લીધી હતી. 4 ભવ્ય દરવાજા અને ટેકરી પર વસેલું ઐતિહાસિક ગામ જ્યાં 18 વરણની વસ્તી સૌ સંપીને રહે, એક સમયે કહેવાતું ગામ ગાધકડા સાત ખોરડા, નહિ શંખ […]

Uparkot Fort Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

જુનાગઢ

ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું! વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં સંકોરીને બેઠું છે. ગુજરાતમાં ડગલે ને પગલે એક ઈતિહાસ આળસ મરડીને ઉભો થઈ જાય છે. પછી તે અમદાવાદના કુત્તે-સસા વાળી હોય કે પોરબંદરને સુદામાના સંબંધોની હોય ગુજરાતના ખુણે ખુણે વિશેષણો ને વિશેષતા […]

Satadhar Dham
શહેરો અને ગામડાઓ સેવાકીય કર્યો

નરસિંહ મેહતા તળાવ જુનાગઢ

http://youtu.be/ZaPS-t-pEXQ નરસિંહ મેહતા તળાવ જુનાગઢના મૂળ અને સ્થળાંતર કરતા પક્ષીઓ પર ગુજરાતની સર્વ પ્રથમ વાઇલ્ડ લાઈફ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ લઇ રહી છે એનો આખરી ઓપ. જુનાગઢ ના થોડા ખંતીલા અને જોશીલા પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા અપ્રતિમ સાહસથી તૈયાર થઇ છે આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, જે પોસ્ટ-પ્રોડક્શન ના ફાઈનલ ફેઝ માં પહોચી ચુકી છે, ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રાહ જોઈ […]

Coffee Farm Kutiyana
તેહવારો ફરવા લાયક સ્થળો

આહલાદક અને મોહક ગીરનાર

દર વર્ષે ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મિ જાન્યુઆરી ના રોજ “જીવન જ્યોત કેન્દ્ર” જુનાગઢ દ્વારા ગુજરાત ની સહુથી ઉંચી જગ્યા ગીરનાર પર્વત પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે, ૨૬મિ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ પણ આ રીતે ગીરનાર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેનું ફિલ્માંકન જુનાગઢના ખંતીલા યુવાનો “વિવર ફિલ્મ્સ” દ્વારા કરવામાં આવ્યું હતું જેનો વિડીઓ શેર […]

Dula Bhaya Kaag
ઈતિહાસ

ઐતિહસિક પત્ર

૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ આપતો આ પત્ર … The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.

Porbandar Coat of Arms
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અક્ષરવાડી -જુનાગઢ

BAPS સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી -જુનાગઢ રાજસ્થાન ના ગુલાબી પથ્થરો વડે ૩ વર્ષ માં આ મંદિર નું નિર્માણ થયું છે. લંબાઈ: ૧૬૩ ફૂટ પહોળાઈ: ૧૩૩ ફૂટ ઉંચાઈ: ૭૧ ફૂટ શિખર: ૫ ગુરુ શિખર: ૫ મુખ્ય અને નાના ઘુમ્મટો: ૨૧ અલંકારીત સ્તંભો: ૧૩૬ તોરણો : ૧૪૦ કોતરણી વાળી છતો: ૭૯ અલગ અલગ ૩૦ ડીઝાઈનો મંડોવર અને સ્તંભો: […]

Darbar Gadh Kundal
દુહા-છંદ લોકગીત

માણેસ, તું મરોય

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં. કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ? કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે. સ્વામી ! ઊઠો સૈન્ય લઇ, ખડ્ગ ધરો […]

Manoj Khanderia
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

દામોદર કુંડ -જુનાગઢ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ […]

Maalbapa Temple Manekvada
મંદિરો - યાત્રા ધામ

જય શ્રી ગુરુ દતાત્રેય

જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ; અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત. The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.