Girnar Mountain Junagadh
ઈતિહાસ બહારવટીયાઓ સંતો અને સતીઓ

પીઠો ભગત

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં, વિ.સં. ૧૮૯૬ માં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા જેમાંથી ચારની વંશ પરંપરા હાલ ચાલુ છે. પૂર્વજીવનમાં તેઓ (જમિયતશાની ટોળીના) બહારવટિયા હતા. બાર વર્ષ સુધી […]

Gir Forest National Park
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા

શ્રી માલબાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે માણેકવાડાના શ્રી માલબાપાનું મંદિર… જય માલબાપા ઈતિહાસ: સીમાડે સરપ ચિરાણો : કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો.વારંવાર […]

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

રાજકોટ

રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાંઇતિહાસની શરૂઆત ઈ.સ.૧૬૧૨ માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજા થી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં. ઈ.સ.૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ […]

Chorwad Beach near Somnath
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ સેવાકીય કર્યો

શ્રી રતુભાઇ અદાણી

જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી, વ્યવસાય : બિલ્ડર ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઈ અદાણીનો જન્મ તા. ૧૩-૪-૧૯૧૪ના દિવસે ભાણવડ મુકામે થયો હતો. પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્રઢ થઈ. ધોલેરા છાવણી પર […]

Depalde, Saurashtrani Rasdhar
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ પ્રભાસ-પાટણ

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. […]

Tarnetar Fair
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મહેતાની ભૂમિ

જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર […]

Anjani no Jayo Shri Hanuman
ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન કોઈએ એની સત્યતાની ચકાસણી કરી હતી ગમે તે રીતે એ વાત ભાડવા રિસાયતનાં ગામોમાં જાણે આંટો મારી રહી હતી! રાજકોટથી અગ્નિ ખૂણામાં ચાલીસ જેટલા કિમીના અંતરે બેઠેલા ભાડવા ગામના દરબાર […]

Blackbuck National Park, Velavadar Bhavnagar
સેવાકીય કર્યો

રૂપાયતન

રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ રૂપાયતનની મુખ્ય પ્રવૃતી છે. રૂપાયતન આશ્રમશાળામાં બાળકોને રહેવા – ભણવા – તથા – જમવાની સુવિધા તદ્દન મુફ્ત આપવામાં આવે છે. આ આશ્રમશાળા ગ્રાન્ટેડ શાળા છે. રૂપાયતન સંપુર્ણ કુદરતી પર્યાવરણ વચ્ચે આવેલ […]