Tag: જેઠવા

ગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે બેઠો. જમતા જમતા જીજી એ બોયલા. ”સાભળ છો”

બારાડી પંથક હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં ,વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો, એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો

આધી ઑમકાર, ઓમકારથી ઉતપાત. ચુંહું દેશે ચાર, પ્રથમ આંધી પરમાર, પ્રુથ્વીતો પરમારા તણી, ધરા ઉજ્જૈની ધાર… ગઢ આબુ બેસણું, અર્બત ગઢ એંકાણ, સોનગઢ ઉતપત, નાગોરગઢ ચહૂઆણ… આસગઢ ગેહલોતેર, બ્રહ્માગઢ બાહોરોડ, બુંદીગઢ બોડગઢ, બોડાણા ચાંદગઢ ચાલા, આસગઢ હાક… કરસનગઢ ડોડીયા, જેતલગઢ

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર ‘ઢળકતી ઢેલ્ય’ જેવી, ‘લચી પડતા કૉળેલ આંબા’ જેવી, ‘પ્રથમ રંગ પકડતી આંબા – શાખા’ સરખી,

ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ

શ્રી મડચંદદેવ નુ પરાક્રમ અને ગઢઘુમલી નુ રક્ષણ ભુરી દેવી ના કુખે થી જન્મેલા સૌથી જેષ્ઠ પુત્ર શ્રી મડચંદદેવ ખુબજ ચમ્ત્કારીક હતા.. ગઢ ઘુમલી નો ઈતીહાસ ઘણો પુરાણો છે. હાલાર મા ભાણવડ પાસે ઘુમલી શહેર ની આસપાસ એક મજબુત ગઢ

  જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં હસ્તસંપુટનો આકાર રચતો સૌરાષ્ટ્ર પ્રદેશ ખરેખર ખોબા જેવડો જ લાગે, પરંતુ આ ખોબામાં ૫૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અને પાષાણયુગ