Jaga Vala and Sangram Sinh
ઈતિહાસ ઉદારતાની વાતો

જગાવાળા અને સંગ્રામસિંહ

સત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે? માણસો : કેમ કુંવરસાબ? કુંવર : મને ભુખ […]

Veer Champraj Vala
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

વિર ચાંપરાજ વાળા

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી ગયા,અને લાઠી સુધી સૈન્ય ને ખદેડ્યુ. આ યુધ્ધ ઇ.સ.૧૨૯૨ મા થયુ કહેવાય છે. શંકર ને જડિયુ તહિં,માથુ ખળામાંય; તલ તલ અપછર તાય, જે જંઘ માચલે જો.

Jay Jalaram
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે.ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર આવેલું છે.કારણ કે જલારામ બાપા નાનપણથી રામના પ્રેમી હતા. જલારામ બાપાની ઈચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે.જરાલામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના […]

Madhavpur Ghed
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms

જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે   PHOTO GALLERY:  Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save

Aarzi Hakumat Junagadh
ઈતિહાસ ઉદારતાની વાતો

દિલ નો દિલાવર -એભલ વાળો

દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી નાખ્યું કે, કુતાણા ગામના વીછિયા ભાઈઓનાં મોં પરથી નૂર ઊડી ગયું! જેતપુર દરબાર એભલવાળો અને કુતાણા ગામના કાઠી ભીખાભાઈ અને સુખાભાઈ બેઠા છે. એકબીજા વચ્ચે મીઠી બોલીના લબરકા લેવાય છે. તેમ […]

Asiatic lion on road at jungle Sasan Gir
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

ચાંપારાજ વાળો

શૌર્ય કથા મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો […]

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

અમરજી દિવાન

જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને માત કરવાનુ જુનાગઢ નવાબ નુ બિડુ ઝડપ્યુ.તેના કર્યો થી ખુશ થઇ નવાબે સેનાપતી અને ત્યારબાદ દિવાન બનાવ્યા.તેમણે વેરાવળ જિત્યુ અને ત્યારબાદ દલખણીયા,કુતીયાણા,સૂત્રાપાડા,દેવડા એમ ઉના સુધી વિજયો કર્યા.આમ અમરજીના ચોતરફી વિજય […]

Rajkot State Coat of Arms
ઈતિહાસ દુહા-છંદ લોકગીત સંતો અને સતીઓ

અમ દેશની એ આર્ય રમણી

અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી?  પુત્રને કેવી શિખામણ આપતી ?  નારી ધર્મ કેવો હતો ?  એ આ છંદની અંદર આપણે સાંભળીએ … કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ સહયા એ રાણી અને વળી પુત્રને ત્યાગ, આંખેથી આંસું ના વહયા પતિ કાજે પરિતાપ સહેતી […]