Tag: જોક્સ

બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી. થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી એક છોકરી – અરે.. આ કેરી કેવી રીતે પડી ? કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!

રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો. સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો – તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !! આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી. રમેશ ગાલ પંપાળતો બોલ્યો – તમારો ચહેરો જ નહી તમારી

વ્હાઈટ હાઉસ એપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેંડને મેસેજ કર્યો, હાય બેબ, ક્યા છે ? છોકરી – હાય, અત્યારે મારા ડેડીની બીએમડબલ્યૂમાં ડ્રાયવર મને ક્લબ છોડવા જઈ રહ્યો છે, થોડીવારમાં જ ક્લબ પહોંચી રહી છુ. તને સાંજે મળીશ. તુ ક્યા છે

યુવક યુવતીને 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા લઈ ગયો અને બોલ્યો : શુ તુ મારી સાથે લગ્ન કરીશ ? યુવતી – નહી યુવક – વિચારી લો… વતી – તારા મોંઘા ડિનર માટે આભાર, પણ લગ્ન તો હુ તારી સાથે નથી

સાયંસ ટીચર : એક દિવસ આવશે જ્યારે પાણી, માણસ.. બધુ જ નષ્ટ થઈ જશે. કોઈ નહી બચે, કશુ જ નહી બચે… સંતા – મેડમ, શુ એ દિવસે પણ અમને સ્કુલ આવવુ પડશે ?

મેથ્સ ટીચર -પપ્પુ જલ્દી અહી આવ અને બોર્ડ પર લખેલ આ પ્રોબલેમ્બ સોલ્વ કર – 2x+1y/5y-3x * 3p+3q/4q+1p પપ્પુ ડસ્ટર લઈને બોર્ડ તરફ ગયો અને બોર્ડ પર લખેલુ બધુ જ લૂછી નાખ્યુ અને બોલ્યો – ટીચર પ્રોબલેમ્બ સોલ્વડ.

છોકરી : આવતીકાલે મારો જન્મદિવસ છે ? ? છોકરો : એડવાંસમાં હેપી બર્થડે… છોકરી : તુ મને શુ ગિફ્ટ આપીશ ? છોકરો : શુ જોઈએ ? છોકરી : રિંગ ? છોકરો : ઠીક છે રિંગ આપીશ, પણ ઉઠાવતી નહી બેલેંસ

બન્તાની બીવી પેથોલોજી લેબોરેટરીમાં પોતાનો યુરીન ટેસ્ટ આપવા ગઈ. ઘરેથી લાવેલું સેમ્પલ ખોલીને નજર કરતાં જ લેબવાળો બોલ્યો, ‘મેડમ, આ યુરીન નહીં, એપલ જ્યુસ છે! બન્તાની બીબી ગભરાઈ ગઈ, ‘મને તરત જ એક ફોન કરવો પડશે. ક્યા?’ ‘બન્તા ને !

કન્ડક્ટર:’અલ્યા ટીનીયા, તું હમેશાં બસના દરવાજે કેમ ઊભો રહે છે? તારો બાપ ચોકીદાર છે?’ ટીનીયો: ‘તમે હંમેશાં છૂટ્ટા માગો છો. તમારો બાપ ભિખારી છે?’

લો ગાર્ડનમાં બેસેલા એક પ્રેમિકાને પ્રેમીએ કહ્યું, ‘વ્હાલી, મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે.’ પાછળ બેઠેલા કાકા બોલ્યા, ‘અલ્યા જરા ધ્યાનથી જોને, નહેરૃબ્રિજ આગળ ટ્રાફિક કેવો છે?’