મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman” from Maher Cast Found in Saurashtra Gujarat. Natha was SuperHuman because there was no any […]
Tag: જ્ઞાતિ
જામગરીના જોરે
કરશન ડાંગરની શૌર્ય કથા ”અરે મેપા લોખીલ, આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી, આયરોના ગામ ભાંગવાની કમતી તેને ક્યાંથી સુઝી ?” ”રામભાઇ છૈયા આ લોઢવાનો ડાયરો કાણ(મરણ)ના કામે ગામતરે ગયા ‘તા ને વાંહેથી મુળુ-માણેકે ગામને નધણીયાતું સમજી જાહા ચીઠ્ઠી મોકલી ‘તી !” “ભલુ થજો વેજીનું કે એણે આયરોનું નાક રાખ્યું, નકર મલક આખામાં આપડે મોઢું […]
વીર મોખડાજી ગોહિલ
ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ મોખડાજી બધાયના હૈયા માં જીવંત રહે ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા […]
આહીર જ્ઞાતિ ઈતિહાસ
History of Ahir Cast આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના વિભિન્ન ભાગો પરના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને Scythians (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહિરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો […]
કળાવંત કુળવંત કાઠીયાણી
કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે ગુંથેલા ભીત તકિયા , ભાવથી ભરેલા મોતીડા ભરતમા,પેખજયાં ઓળખેલ કંઈક પ્રાણી, આંગણું ઉજાળણ અજબ ઓજસભરી, કળાવંત કુળવંત કાઠીયાણી.
લીરબાઈ
લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. […]
રબારી જાતિનો ઇતિહાસ
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ […]
સોરઠ દેશ ન સંચર્યો
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
બ્રહ્મભટ્ટ બારોટ
બ્રહ્મભટ્ટ બારોટ ભારતીય જ્ઞાતિ છે. બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશ્વમાં ફેલાયેલી છે. બ્રહ્મભટ્ટ બારોટ હિન્દૂ પૌરાણિક વાર્તા મુજબ બ્રહ્મા એ તેના કપાળ માથી ઉત્પન કરેલી જ્ઞાતિ છે. મહાભારત અને રામાયણ ના સમય પહેલા થી હોવાના પુરાવા છે. વાસ્તવમાં બારોટ શબ્દ એ બ્રહ્મભટ્ટ અને વહિવંચા, બંને માટે વપરાય છે. જુદી જુદી માન્યતા અને લોકવાયકા મુજબ દરેક વ્યક્તિ […]
મહેમાનગતિ
એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો થાય છે.ત્યાં વાતમાંથી વાત નીકળી.એક કાઠીએ કહ્યું : ‘શેરડી મીઠી બોવ…!’ ‘મીઠી તે દુશ્મનના લોહી જેવી !!?’ ચિત્તળનો કાઠી ડાયરો મૂછમાં હસવા લાગ્યો.લાઠીનો રાજવી મહરને પામી ગયો. આગની જેમ હાડોહાડ લાગી ગયું. પણ અબોલ […]