Shri Khodiar Temple Rajpara Sihor Bhavnagar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

કવિ તને કેમ ગમે

ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે ! લથડી લથડી ડગલાં ભરતી, લાખો નાર ગલીગલીએ ફરતી, સારી રાત ભૂખે મજૂરી કરતી : ‘મારાં બાળ પરોઢિયે […]

Chorwad Beach near Somnath
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

અમરલોકથી આવ્ય અમારા શાયર

અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી, શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..

Amreli Bus Station
કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્ય એટલે?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. લોકસાહિત્ય વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં […]

Devidas Bapu nu Parab
લોકગીત

મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે . . . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે નવે ધાનભરી મારી સીમ ઝૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે ગગને ગગને […]

Ghela Somnath Temple
લોકગીત

ચારણ કન્યા

સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર […]

Shivaji nu Halardu
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય […]

Gujarati Halardu
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હાં…હાં હાલાં -હાલરડું

હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા કરશું રે પોર ; પોરનાં ટાણાં વયાં જાય – ત્યાં તો ભાઇ રે મોટો થાય !… ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં, ઘોડાંની […]