લીંબડી ના ઠાકોર સાહેબ જસવંતસિંહજી
ઈતિહાસ ઉદારતાની વાતો શૌર્ય કથાઓ

ઝાલાવાડ ની ખાનદાની

આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો બંગલો એક દી પડી જસે ,પંચ મહાભૂત માં મળી ભસ્મીભૂત થઈ ને રાખ થઈ ઊડી જસે પણ દાતારી ના ,ભક્તિ ના ,માનવતા ના ,સૂરવિરતના […]

Tarneshwar Mahadev Temple, Tarnetar, Zalawad Saurashtra
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

લોકમેળાની ગઈકાલ અને આજ

–તરણેતરનો ભાતીગળ લોકમેળો સુરેન્દ્રનગર ‍ જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના ‍ તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ‍ ૧૧ મી સપ્ટેમ્બર ‍ દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામિણ લોકોની સાથેદેશ – વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવેછે. ત્યારેમન પાંચમના મેળા એવા આ તરણેતરના મેળાનો […]

Traga Na Paliya
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ત્રાગા ના પાળીયા

આ 17 મી સદી નો ત્રાગુ કરતા બ્રાહ્મણ નો પાળીયો છે જે પોતાના ગળે કટાર નાખી ને મ્રુત્યૂ ને વર્યો છે આ પાળીયો ઝાલાવાડ ની અંદર આવેલા હળવદ નો છે હળવદ શહેર ની બહાર પુર્વ દીશા મા સ્મશાન મા આ આવેલો છે વાંચકો પાસે આવા પાળીયા ઓ વીષે કાઇ માહીતી હોય તો અમને જાણ કરવા વીનંતી

Tarnetar Fair
ઈતિહાસ તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ચાલો તરણેતરના મેળે

તરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા ખુબ જ પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતર ગામના […]

કલાકારો અને હસ્તીઓ

બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ

Tribute to Babubhai Ranpura, Face of Saurashtra Folk Singing ૪/૨/૧૯૪૩ – ૧૬-૭-૨૦૧૪ પેરીસના એફીલ ટાવર પર ગુંજેલા ઝાલાવાડના અવાજે અનંતની વાટ પકડી આપણા મલકના માયાળુ અને દયાળુના અવસાનથી શોકનો માહોલ બાબુભાઇ રાણપુરા એક એવુ વ્યકિતત્વ કે જેનો કોઇ આજ સુધી કયાસ કાઢી શકયુ નથી. જેઓ ને ભારત ભર માં નહિ પરંતુ વિદેશોમાં ખ્યાતિ ધરાવે છે.તેમની […]

Village of Saurashtra
ઈતિહાસ દુહા-છંદ

પાંચાળ પંથક

ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને […]

Jambur Gir Little Africa of India
ઈતિહાસ

ઝાલાવાડ

રાજ શ્રી હરપાલદેવજી અને પરા અંબા માં શક્તિએ વિક્રમ સંવંત ૧૧૫૦માં એક રાત્રી માં 2300 ગામો ને તોરણ બાંધ્યા. એના પરીણામે ઝાલાવાડ સર્જાયુ, આ ભુમી ઝલ્લ મખવાન કુળ ની રક્ષ્યભુમી છે, ઝાલાવંશ આ ભુમી નો પાલકવંશ હોવાથી આ ભુમી નુ નામ ઝાલાવાડ પડ્યુ, આ ભુમીના રક્ષણ માટે બાપા હરપાલ ના વંશજો  ઝાલાઓ એ પોતાનૂ લોહી […]

ઈતિહાસ દુહા-છંદ

ઝાલાવાડ પરગણું

ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન, લખતર, સાયલા, ચુડા, મૂખી, બજાણા, પાટડી અને અન્ય નાની રિયાસતો ઝાલાવાડમાં હતી. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં ઝાલાવાડ પરગણાનું ક્ષેત્રફળ ૪૩૯૨ ચો.માઈલ દર્શાવ્યું છે. એનાં ઘણાંખરાં સંસ્થાઓના રાજવી ઝાલા રાજપૂતો હતા. તેથી તેનું નામ ઝાલાવાડ […]

Khirasra Palace Heritage Hotel -Rajkot
ઉદારતાની વાતો

દાદભાની ઝાલાવાડી ખુમારી

વિધા અને અનુભવના ઘડતર પ્રિય દાજીરાજ પશ્ચિમ ની સંસ્કૃતિ નો અનુભવ મેળવી હીંદ ના કિનારે, મુંબઈ ઉતાર્યા તે વખતે મુસાફરી ની ખર્ચી પાસે ના હોવાથી મુંબઈ થી દેશ માં વઢવાણ આવવા ખરચીની જરૂરિયાત ઊભી થઈ એ જમાના માં તાર-ટપાલ ,ટેલિફોન -વાયરલેસ જેવા સાધનોની વિપુલતા ન હતી અમુક જ શહેરો ની શરાફી હુંડિયામણ માટે પેઢી ઑ […]