તેહવારો ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

પાલણપીરનો મેળો

ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬  થી તા. […]

Chamunda dham Bhesan
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઇ ચાંપબાઇ

એક હાથે બળદિયો ,બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી,કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સીમમાં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,એટલે ખોડાઇ ગામની સીમ મા રાત રેવાનુ […]