Saurashtra Lok Geet
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી રમણિય ભૂમિ છે કે એના પશ્ચિમે કચ્છ થી લઈને દમણ સુધીનો દરિયાકાંઠો અને પૂર્વેથી […]