Gir Forest National Park
શૌર્ય ગીત

રાંગમા ઘોડી શોભતી

શૌર્યગીત રાંગમા ઘોડી શોભતી એની મુછડીયું વાંકાં વળ લેતી, દાઢી કાતરીયાળી ફર ફરકતી, એની આંખ્યુ વગર કસુંબે રાતી, એકે હજારા ઇ રણમાં જુજતો ઘાયે ઇ આખો વેતરાતો, તોય દુશ્મનો ને વાઢતો, તલવાર એની વીંઝતો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ઇ વીર ભાલે ભાલાળા વેરતો, ખાંડા કેરા ખેલ ખેલવા ઇ ભડ ખડગ ખેંચતો, આટલી એંધાણી દરબાર તણી ના […]