Ra Navghan
ઈતિહાસ લોકગીત શુરવીરો શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો દીવો રા’નવઘણ વરસદિવસનો બાળક છે. પરમાર રાણીએ મામા, મોસાળ, ભાયાત વગેરે રાજપૂતોમાં નજર […]

Devayat Bodar Statue Junagadh
શહેરો અને ગામડાઓ શુરવીરો

દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ

જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમા જુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું નો’તું એવા ભડ પુરુષ શ્રી દેવાયત બોદર ને લાખ લાખ વંદન.

Devayat Bodar ni Khambhi
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વિર દેવાયત બોદર

દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે […]

Ra'Navghan
ઈતિહાસ

ચુડાસમા વંશ

ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ દેવેન્દ્ર થયા જેમને ચારપુત્ર થયા. (૧)વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ખેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ ઉદારતાની વાતો શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો […]