Sightseeing Spots near Junagadh
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ

૧ સતાધાર -૫૫ કિમી ૨ સાસણ -૫૫ કિમી ૩ કનકાઈ -૭૬ કિમી ૪ બાણેજ -૮૬ કિમી ૫ તુલસી શ્યામ -૧૩૦ કિમી ૬ દીવ -૧૮૦ કિમી ૭ નગોઆં બીચ -૧૮૭ કિમી ૮ અહેમદપુર માંડવી -૧૮૨ કિમી ૯ મૂળ દ્વારકા -૧૫૦ કિમી ૧૦ પ્રાચી -૧૧૦ કિમી ૧૧ સોમનાથ -૯૦ કિમી ૧૨ હોલીડે કેમ્પ -૮૭ કિમી ૧૩ પોરબંદર […]

Dwarikadhish Temple Dwarika
મંદિરો - યાત્રા ધામ

દ્વારિકાધીશ મંદિર

દ્વારિકાધીશ મંદિર (dwarika temple) દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા […]

Dwarika Nagri
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે […]

Kathiyawadi Khamir
દુહા-છંદ

સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો

એમ કહેવાય છે કે…, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

હરસિદ્ધમાતા મંદિર -જામનગર

Ancient temple of Harsidhhi also known as Harshad atop Koyala hill near Miyani, Gujarat ગિરિશિખરે વસતી માતા એટલે હરસિદ્ધ માતા. જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં […]

ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ઓખામંડળ પરગણું

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ […]

Blackbuck National Park, Velavadar Bhavnagar
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

જય દ્વારિકાધીશ

આવી રીતે કૃષ્‍ણ અવતાર “દ્વારકાધીશ” કહેવાયા શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી […]

Outlaws of Kathiyawad
ઈતિહાસ સંતો અને સતીઓ

ભજન ની તાકાત

દેસળ ભગત ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર અજીતસિંહ નામ રાજકુમાર કોલેજ માં કોલેજ પૂરી કર્યા પસી રાજ તિલક થયું રાજા બન્યા છતાં એમને રાજા નો પોશાક નતો પેહરયો માત્ર ને […]

Aarzi Hakumat Junagadh
મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

દ્વારિકા નગરી પરિચય

દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. દ્વારકા રેલ માર્ગે અમદાવાદ (૩૭૮ કિ.મી.), જામનગર (૧૩૭ કિ.મી.) અને રાજકોટ (૨૧૭ કિ.મી.) સાથે જોડાયેલ છે. રોડ માર્ગે તે જામનગર અને ઓખા સાથે જોડાયેલ છે. નજીકનું […]